સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ફળોના ગુણકારી અથાણા

* ગાજરનું અથાણું : ગાજરનું અથાણું ખાવાથી આંખોને તેજ મળે છે. અને ભુખ પણ સારી લાગે છે.

* આદુનું અથાણું : આદુનું અથાણું ખાવાથી મોઢાનો સ્વાદ સારો થાય છે. અને જે દમના રોગીઓ છે તેઓના માટે આ ખુબ જ સારૂ છે.

* પાપૈયાનું અથાણું : પપૈયાના અથાણાને લીધે પથરી ગળી જાય છે તો નિયમિત રીતે ખાવાથી તે પણ લાભ કરે છે.

* ખજૂરનું અથાણું : ઉધરસ અને દમના રોગીઓ માટે ખુબ જ ઉપયોગી છે. લોહીમાં લાલ કણોની વૃધ્ધી કરે છે.

* આમળાનું અથાણું : આમળાનું અથાણું બુધ્ધી આપનાર તેમજ શરીરને સ્ફૂર્તિ આપનાર છે. તે કફને પણ દૂર કરે છે.

* કેરીનું અથાણું : કેરીનું અથાણું ખાવાથી શરીર પુષ્ટ તેમજ રંગ સાફ થાય છે. શરીરની થકાવટ પણ દૂર થાય છે.