બ્રેડ ચકલી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - બ્રેડ(કિનાર કાપેલી) 6, બેસન 1/2 કપ, ચોખાનો લોટ 1/2 કપ, તલ 2 ટેબલ સ્પૂન, દહી 1/2 કપ, લાલ મરચુ 1/2 ચમચી, તેલ તળવા માટે, સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - બ્રેડને દહીમાં પલાડી સારી રીતે મિક્સ કરી લો. બધી સામગ્રી મિક્સ કરીને કડક લોટ બાંધી લો. હવે તેની ગોળી બનાવી ચપટી કરી લો અથવા ચકલી મેકરથી ચકલીના શેપમાં બનાવી લો. સોનેરી થતા સુધી તળો અને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :