શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 28 જુલાઈ 2016 (12:17 IST)

શ્રાવણ સ્પેશલ- સાબૂદાણાના ચીલડા

સામગ્રી- 1 કપ સાબૂદાણા ,2 બટાટા , 2-3લીલા મરચાં , 2 ટીસ્પૂન કોથમીર , 1 ટી સ્પૂન જીરું , અડધા કપ મગફળી શેકેલી , 4-5 ટી સ્પૂન દેશી ઘી , મીઠું સ્વાદનુસાર 
 
વિધિ- સાબૂદાણા ધોઈને એના પર થોડા પાણી છાંટી 1 કલાક માટે ઢાકીને રાખો. શેકેલી મગફળીને કૂટી લો. સાબૂદાણાને એક વાડકામાં નાખી એમાં બાફેલા બટાટા , લીલા મરચા , કોથમીર , જીરું , મીઠું અને કૂટેલે મગફળી મિક્સ કરો. 
 
તવો ગરમ કરો  એના પર મિશ્રણ ફેલાવી દો. 
એના પર ઘી પણ નાખો. પલટીને બન્ને તરફથી ગોલ્ડન બ્રાઉન શેકી લો . લીલી ચટણી સાથે સર્વ કરો.