સોયા સીખ કબાબ

સોયા સીખ કબાબ

soya sikh kabab
Last Updated: શનિવાર, 19 જુલાઈ 2014 (10:46 IST)

સામગ્રી: સોયા ડમ્પલિંગ્સ - 100 ગ્રામ,બાફેલા બટાકા 20 ગ્રામ,ચીઝ 10 ગ્રામ,ગરમ મસાલા પાવડર 3 ગ્રામ,કોથમીર -3 ગ્રામ,સમારેલી લસણ -3 ગ્રામ, સમારેલાં
મરચાં -2,આદુ 2 ગ્રામ,ચાટ મસાલો -2 ગ્રામ ,સફેદ
મરી પાઉડર - 2 ગામ, મીઠું સ્વાદપ્રમાણે

બનાવવાની રીત
-:સોયા નગેટસને પાણી માં બાફી નિચોવવું .હવે બટાટા મેશ કરી ચીઝ અને સોયા સાથે
મિક્સ
કરો . હવે સમારેલી બધી સામગ્રી મીઠું, ચાટ મસાલો અને સફેદ મરી પણ નાખો અને
મિક્સ
કરો.હવે આ મિશ્રણને નાના ભાગોમાં વહેંચી લો.અને તેને કબાબના સીકમાં લગાવી તંદૂરમાં રાંધવા.
પછી ફુદીના અથવા ટમેટા સોસ સાથે સર્વ કરો.



આ પણ વાંચો :