ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (19:54 IST)

મીઠો-મીઠો આમળો છુંદો

સામગ્રી 
આમળો- 1 કિલો 
ખાંડ 1, 1/2 કિલો 
લીંબૂનો રસ 1 મોટી ચમચી 
ઈલાયચી પાઉડર 1 નાની ચમચી 
પાણી - 6 કપ 
વિધિ
- એક બાઉલમાં પાણી 1/2 ચમચી લીંબૂ અને ફટકડી મિક્સ કરો. 
- આવતી સવારે તેમાં ફોર્કથી છિદ્ર કરી લીંબૂના પાણીમાં રાતભર પલાળો. 
- આવતી સવારે આમળાને ધોઈને નિથારી લો. 
- પેનમાં પાણી અને આમળા નાખી નરમ  થતા સુધી ઉકાળો. 
-  એક જુદા પેનમાં ખાંડ લીંબૂનો રસ અને પાણી નાખી ચાશણી બનાવો. 
- આમળાના ઠંડા થતા પર તેમાં ઈલાયચી પાઉડર છાંટી એયર ટાઈટ કંટેનરમાં ભરો. 
- પછી તેને સીધા દૂધની સાથે ખાવાના મજા લો.