ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2024 (14:11 IST)

Banana Chat- બનાના ચાટ બ

Peyan Banana chat
Banana Chat- બનાના ચાટ બનાવવા માટેની સામગ્રી:
 
પાકેલા કેળા - 2 મોટા
સમારેલી કોથમીર
કાળું મીઠું
લીંબુ સરબત
 
કેળા ચાટ બનાવવાની રીત:
1. સૌ પ્રથમ કેળાને છોલીને ધોઈને સાફ કરી લો.
2. પછી તેના નાના ટુકડા કરી લો અને તેને એક મોટા બાઉલમાં રાખો.
3. હવે કેળાના ટુકડાઓમાં કોથમીર ઉમેરો.
4. આ પછી કાળું મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
5. હવે બનાના ચાટને સર્વ કરો અને તેના પર લીંબુનો રસ છાંટવો.