આ રીતે બનાવો ગરમા ગરમ બેસનના ચીલા

શનિવાર, 11 નવેમ્બર 2017 (15:41 IST)

Widgets Magazine

 
ચીલા મતલબ આમલેટ.. આપણે ઈંડામાંથી બેલ આમલેટ જ નહી પણ વેજ આમલેટની વાત કરી રહ્યા છીએ.  ઘણા લોકો સમયની કમીને હોવાથી બ્રેકફાસ્ટમાં બ્રેડ ચીલા બનાવીને ખાય છે.. જો તમે પણ વેજીટેરિયન છો અ ને ચીલા ખાવાથી બચો છો તો આજે અમે તમને બેસનના ચીલા બનાવવાની રેસેપી બતાવીશુ..  આવો જાણીએ તેને બનાવવાની વિધિ.. 
besan chilla
સામગ્રી - 1 કપ બેસન, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી અજમો, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ પાની... 
અડધી સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ સમારેલુ, 1 ઈંચ આદુ કાપેલુ , એલ ગ્રીન ચીલી સમારેલી, 5 ચમચી તેલ. 
 
બનાવવાની રીત - મોટા બાઉલમાં 1 ચમચી બેસન મિક્સ કરો.. પછી તેમા ¼ ચમચી હળદર, ¼ ચમચી અજમો અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમા અડધો કપ પાણી મિક્સ કરો અને ત્યા સુધી હલાવો જ્યા સુધી આ સ્મૂથ પેસ્ટ ન બની જાય. હવે તેને 30 મિનિટ સુધી બાજુ પર મુકી દો.. 
- હવે આ પેસ્ટમાં સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ, 2 મોટી ચમચી ધાણા, 1 ઈંચ સમારેલુ આદુ અને 1 ગ્રીન મરચુ નાખો. 
- પછી તેને સારી રીતે હલાવીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. 
- એક ગરમ તવા પર ચમચીની મદદથી આ પેસ્ટ ફેલાવો 
- પછી ચિલાની ઉપર તેલના થોડા ટીપા નાખો અને મધ્યમ તાપ પર થવા દો. 
- ચીલાને બંને બાજુથી થવા દો.. બસ તમારા ચીલા બનીને તૈયાર છે. હવે તેને ગ્રીન ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બેસનના ચીલા ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Besan-chilla-recipe. Khaman Pulav Holi Pakwan.biryani All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

તુલસી-પાન નો કાઢો ઉકાળો બનાવવાની રીત

તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો ...

news

Khichdi- રાષ્ટ્રીય ભોજન બની ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી

ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા ...

news

દહીં ટમેટાની ચટણી

દહીં ટમેટાની ચટણી

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

Widgets Magazine