Widgets Magazine
Widgets Magazine

ગુજરાતી રેસીપી- ભાખરી

સોમવાર, 5 જૂન 2017 (14:49 IST)

Widgets Magazine

ઘઉંનો લોટ - 2 કપ 
2 ચમચી - ઘી કે તેલ 
મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત
- સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી દો, પછી તેમાં થોડું તેલ નાખો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. 
- થોડું થોડું પાણી નાખી  લોટ બાધો. અને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખો.
- ત્યાર બાદ,12 થી 14 સમાન માપ ના લોયા બનાવો. લોયા બનાવી તેને ગોળાઈ થાય એમ વણી નાખો.
- વણી ભાખરી ને તાવી પર ઘી કે તેલ લગાવીને શેકવું. બન્ને સાઈડથી સોનેરી થાય ત્યાં સુધી શેકવું૴ 
શેક્યા પછી તમારી ભાખરી તૈયાર છે તેને તમારી પસંદગીના કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Tips- આવી રીતે બનાવો પરફેક્ટ ચકલી

જો તમે ઘરે જ ચકલી બનાવો છો પણ આ યોગ્ય રીતે ન બને તો આ ટિપ્સ બહુ કામ આવશે

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

news

રેસીપી- મારવાડી બટાટા Sabzi

સામગ્રી 4-5 બટાટા 2 મોટા ટમેટા અડધું ઈંચ આદુનો ટુકડો 1 લીલા મરચાં

news

ગુજરાતી રેસીપી - હીંગ જીરા મસાલા Rice

વધેલા ભાતને જો તમે આમજ ગરમ કરી દાળ-શાક સાથે ખાવું પસંદ નહી કરો છો તો હીંગ-જીરાનું તડકોની ...