ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

શુક્રવાર, 8 જૂન 2018 (15:05 IST)

Widgets Magazine

સામગ્રી - દેશી ચણા બે કપ રાત્રે પલાળેલા, 1 બાફેલું બટાટા, ડુંગળી 2, ટામેટા 2, લીલા મરચા 2,કાકડી 1, લાલ મરચાંનો પાવડર -ચપટી, સંચળ ચપટી, લીંબુનો રસ બે ચમચી.અડધી ચમચી ચાટ મસાલો, મીઠુ સ્વાદમુજબ, 
બનાવવાની રીત - સૌ પહેલા ચણાને સાફ પાણીથી ધોઈ લો. એક વાડકીમાં ડુંગળી, કાકડી, ટામેટા અને લીલા મરચા કાપીને મુકો. ત્યારબાદ પલાળેલા ચણા અને બટાકાને મેશ કરી મિક્સ કરો. હવે વાડકીમાં લાલ મરચાનો પાવડર, સંચળ, મીઠુ, ચાટ મસાલો મિક્સ કરો. લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણા ચાટ. 
આ પ્રમાણ 3થી 4 લોકો માટે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ છે સરસ ચા બનાવવાના ટિપ્સ

- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ.

news

Bhindi Sambar જોઈને તમારી ભૂખ વધી જશે

ભિંડીને જોઈને અનેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. નવી રીતે બનાવેલ ભિંડી જોઈને તમારા ...

news

આ રીતે 5 મિનિટમાં બનાવો કાચી કેરીની મીઠી ચટણી

કાચી કેરી મતલબ કે કેરીથી બનેલી બધી જ વસ્તુ જેવી કે ચટણી, કેરી વગેરે બધાને પસંદ પડે છે. ...

news

રેસીપી - ઘરમાં જ બનાવો હોટલ જેવી કાજુ કરી

તમે પનીરની તો અનેક ડિશ ટ્રાઈ કરી હશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કાજુ કરીની ટેસ્ટી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine