બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: રવિવાર, 6 ઑક્ટોબર 2024 (12:35 IST)

ચાપડી કેવી રીતે બનાવવી

chapadi
chapadi


સામગ્રી 
3 વાટકી ઘઉંનો કરકરો લોટ
ચપટી મીઠું
1/2 વાટકી તલ
તેલ મોણ માટે પડતુ
ગરમ પાણી
તેલ

 
ચાપડી કેવી રીતે બનાવવી 
- સૌપ્રથમ કથરોટ માં લોટ લઈ મીઠું તેલ તલ નાખી બરાબર મિક્સ કરી ગરમ પાણી થી ભાખરી જેવો કડક લોટ બાંધી 
 
- ત્યાર બાદ તેને આ રીતે ચાપડી વાળી લો બધી રેડી કરી લો
 
- સહેજ મોટો લુવો લઈ હથેળી થી ડાબી ને વાળવી
 
- કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે ગુલાબી તળી લ્યો.તૈયાર છે ચાપડી.