સાંજની ચા સાથે બનાવો Cheese cutlets

શુક્રવાર, 9 જૂન 2017 (20:01 IST)

Widgets Magazine
veg cutlets


સામગ્રી 
બટાટા- 2 બાફેલા 
બ્રેડ સ્લાઈસ- 2 
મોજરેલા ચીજ- 1/2 કપ 
લીલા મરચા- 1/2 ટીસ્પૂન 
લાલ મરચા પાઉડર- 1/2 ટીસ્પૂન 
મીઠું સ્વાદપ્રમાણે 
કોથમીર 
મેંદો- 2 ચમચી 
તેલ તળવા માટે 
 
વિધિ 
1. સર્વપ્રથમ બ્રેડને ગ્રાઈંડ્રરમાં નાખી બ્રેડનો ભૂકો બનાવી લો. ત્યારબાદ બટાકાને છોલીને છીણી લો. હવે બટાકામાં મીઠું, કોથમીર, લીલા મરચા, લાલ મરચા પાઉડર, અડધો બ્રેડનો ભૂકો નાખી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. 
 
2. મેંદોના ખીરું બનાવી તેમાં થોડું પાણી નાખી ગઠળી ખત્મ થતા સુધી મિક્સ કરો અને પછી તેમાં પાણી નાખી ખીરુંને પાતળો કરી લો. 2 ચમચી મેંદાથી 4-5 ચમચી પાતળું ખીરું તૈયાર થઈ જશે. હવે તેમાં કાળી મરી અને મીઠું નાખી મિક્સ કરી લો. 
3. કટલેટસ બનાવા માટે કડાહીમાં તેલ ગર્મ કરો અને હાથ પર થોડું તેલ લગાવો. હવે થોડું મિશ્રણ લો અને તેને આંગળીથી દબાવીએ વચ્ચે ખાડો જેવું બનાવી લો. તેમાં અડધા માજરેલા ચીજ રાખો અને બટાકાના મિક્સથી ચીજને બંદ કરી નાખો. (જેમ કચોરીમાં ભરાવન કરે છે) કટલેટને રોલ કરતા ગોળ આકાર આપો. પછી તેને દબાવી ચપયો કરો અને બધા કટલેટ આ જ રીતે તૈયાર કરી લો. 
4. ત્યરાબાદ કટલેટસ ઉઠાવીને મેંદોના ખીરામાં ડુબાડો અને પછી બ્રેડના ભૂખામાં સારી રીતે લપેટીને રાખતા જાઓ. 
5. કટલેટસને મધ્યમ તાપ પર તળવા માટે નાખો અને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાય કરો. સારી રીતે ફ્રાય થતા પ્લેટમાં કાઢી લો. ચીજ કટલેટ તૈયાર છે. તેને ટમેટા સૉસ કે લીલી ચટણી સાથે પિરસો અને મજાથી ખાવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચીઝ કટલેટ चीज कटलेट रेसीपी ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી Recipe Cheese Cutlets Top 10 Gujarati Dishes Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ

આરોગ્યપ્રદ રહેવા માટે સારુ ખાનપાન હોવુ ખૂબ જરૂરી છે. મસૂર દાળમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા ...

news

Bengali Recipe - છોલાર ડાલ (ચણાની દાળ)

બંગાળમાં ચણાની દાળને છોલાર દાળના નામથી ઓળખવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ...

news

ગુજરાતી રેસીપી- Poha Dhokla

ગુજરાતી રેસીપી- પૌઆ ઢોકલા સવારના નાસ્તામાં ઢોકલા બનાવા માટે આ સરસ ઓપ્શન છે પૌઆ ઢોકલા ...

news

જાણો Dhoni ખાવામાં શું પસંદ છે...

2011માં ટીમ ઈંડિયાને શ્રીલંકાના સામે વર્લ્ડ કપ જીતનાર મહેંન્દ્ર સિંહ ખાવાનું બહુ શોખીન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine