ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (16:39 IST)

Eggless Lemon Curd - એગલેસ લેમન કર્ડ આટલુ યમી જેમ, જેલી અને સ્પ્રેડ

Eggless Lemon Curd
- બાળક  ઘણી વાર જેમ, જેલી અને જુદા-જુદા સ્પ્રેડ ખાવાની જીદ કરે છે પણ આ હેલ્દી નથી હોય. તેથી એગલેસ લેમન કર્ડ હેલ્દી વિક્લપ હોઈ શકે છે. તે સિવાય કેક, ક્રાસટિની, ટાર્ટ અને પેસ્ટ્રીમાં પણ ઉપયોગ 
કરી શકાય છે. તેનો ટેસ્ટ ખૂબ ટેંગી હોય છે. લેમન કર્ડ એક ડેજર્ટ સ્પ્રેડ અને ટૉપિંગ છે. જેને તાજા લીંબૂથી બનાવાય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છે વગર ઈંદા એગલેસ લેમન કર્ડ બનાવવાની રેસીપી 
 
 એગલેસ લેમન કર્ડની સામગ્રી 
100 ગ્રામ માખણ 
100 ગ્રામ સફેદ ખાંડ 
200 મિલી (4/5 કપ) લીંબૂનો રસ 
2 લીંબૂના છાલટા છીણેલું 
2 મોટી ચમચી કાર્નફ્લોર 
2 મોટી ચમચી ઠંડુ પાણી 
100 ગ્રામ કંડેસ્ડ મિલ્ક 
 
 એગલેસ લેમન કર્ડ રેસીપી 
- એક વગર કાપેલું લીંબૂ તેને છાલટા સાથે છીણેલું.ત્યારબાદ બચેલા લીંબૂને એક બાઉલમાં નિચોડી લો. 
- એક નાના સૉસપેનમાં ખાંડ, કાર્નસ્ટાર્ચ અને મીઠું નાખી મિક્સ કરો. 
- હવે તેમાં દૂધ, લીંબૂનો રસ અને લીંબૂ છીણેલુ નાખી સારી રીતે મિક્સ કરો. 
-ધીમા તાપ પર સતત હલાવતા ત્યારે સુધી રાંધો જ્યારે સુધી તારની ચાશણી ન બનવા લાગે અને મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય. આવુ થતા બબ્લ્સ બનવા લાગે છે અને લાકડીના ચમચી પર આ કોટ થઈ જાય છે. 
- સૉસપેનને તાપથી હટાવી લો પછી છીણેલુ માખણ તેમાં નાખો અને ઓળગવા સુધી મિક્સ કરો. 
-  એગલેસ લેમન કર્ડ હીટપ્રૂફ બાઉલમાં નાખો. તેના ઉપર પ્લાસ્ટીક રેપથી ઢાકી દો અને ઠંડુ થતા સુધી ફ્રીજમાં રાખો.