ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ

શુક્રવાર, 29 જૂન 2018 (16:12 IST)

Widgets Magazine

બાસમતી ચોખા- 1 કપ 
ગાજર- 1 
બીંસ- 5 
કાળી મરી પાવડર 
સ્પ્રિંગ ઓનિયન- 4 
ઓલિવ ઓયલ- 3 ચમચી 
ખાંડ -1/2 અડધી ચમચી 
બનાવાની રીત- સૌથી ચોખને રાંધી લો અને ઠંડા થવા દો. પછી એને જુદા- જુદા કરી લો બધી શાકને સમારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી એમાં શાકભાજીને ખાંડ સાથે 2 મિનિટ રાંધો. શાકભાકી થોડી કાચી હોવી જોઈએ. હવે આખરેમાં કાળી મરી પાવડર અને સ્પ્રિંગ ઓનિયન મિકસ કરી એક મિનિટ ચલાવો. આખરે ચોખા નાખી 2 મિનિટમાં તાપ બંદ કરી લો હવે એને સર્વ કરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. 
ALSO READ: આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ Fries Rice Veg Recipe Sweet Recipe Nonveg Recipe Gujarati Recipe. Gujarati Rasoi How To Make Fried Rice ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipes | Gujarati Recipes In Gujarati

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)

છોલે ભટુરા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો ભટુરા માટે એકવાર આ રીત જરૂર અજમાવો. બિલકુલ બજાર ...

news

વરસાદમાં મજા લો ગરમ ગરમ ડુંગળીના ભજીયાનો

ભજીયા ખાવું મન કોનું નથી કરતો અને ત્યારે જ્યારે વરસાદ થઈ રહી હોય. ગરમ ગરમ ભજીયા ટોમેટો ...

news

વેબદુનિયા ગુજરાતી રેસીપી- વેજ લોલીપોપ

સામગ્રી: ઝીણી સામારેલી કોબીજ, ગાજર, શિમલા મરચાં, ઝીણી સામારેલી ડુંગળી, 1 ચમચી લસણ ...

news

વેબદુનિયા રેસીપી- ચાની સાથે મજેદાર લાગશે કાજૂ કોથિંબરી વડી

કાજૂ કોથંબિર વડી એક મહારાષ્ટ્રીયન પકવાન છે. જે ચણા ના લોટ, કાજૂ અને થોડા મસાલાને મિક્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine