શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (18:19 IST)

ઘરે જ આ રીતે બનાવો સ્વાદિષ્ટ મોતીચૂરના લાડુ જાણો રેસીપી

હમેશા ચટપટો ખાવાથી ક્યારે -ક્યારે આવુ હોય છે કે અમારો મન મીઠો ખાવાના કરવા લાગે છે. તેમજ મીઠાની ક્રેવિંગથી પરેશાન રહેતા લોકો પણ હમેશા મીઠાની શોધમાં રહે છે. તમને પણ આવુ લાગે છે તો તમે 
ઘરે જ મોતીચૂરના લાડુ બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવીએ દેશી રીતે મોતીચૂરના લાડું.... 
 
સામગ્રી 
2 કિલો બેસન - 
2 કિલો ઘી  
પાણી જરૂર પ્રમાણે 
પિસ્તા 
ચાશણી માટે 
2 કિલો ખાંડ 
2 ગ્રામ પીલો રંગ એક 
20 ગ્રામ ઈલાયચી પાવડર 
50 ગ્રામ તરબૂચના બીયાં (મગજ) 
100 ગ્રામ દૂધ 
પાણી જરૂર પ્રમાણે . 
 
લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ(બેસન) અને પાણી મિક્સ કરી સારી રીતે ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. ધીમા તાપે એક કડાહીમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થતાં જે ચાલણીથી 
 
કાઢતા મોતીચૂર કે બૂંદી બનાવી લો અને તાપ બંદ કરી નાખો. ધીમા તાપમાં એક બીજા વાસણમાં પાણી, ખાંડ અન એ દૂધ મિકસ કરી ઉકળવા રાખો. પ્રથમ ઉકાળ આવતા જ પીળો રંગ અને ઈલાયચી પાઉડર 
 
મિક્સ કરો. હવે તેમાં તૈયાર મોતીચૂર કે બૂંદી નાખી ઉકાળો. ઉકાળ આવતા પર તાપ બંદ કરી નાખો અને મિશ્રણને બે થી ત્રણ મિનિટ છોડી દો. તેમાં મગજ મિક્સ કરી ઠંડા કરીને રાખી દો. મિશ્રણથી નાના-નાના 
 
લાડુ બનાવી લો. મોતીચૂરના લાડુ તૈયાર છે પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.