મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (15:44 IST)

Mango Jam- ઘર પર આ રીતે બનાવો મેંગો જેમ

બ્રેડ જેમ સૌથી સ્વાદિષ્ટ અને સરળ નાશ્તો હોય છે. બાળક હોય કે મોટા તેનો સ્વાદ દરેક કોઈને પસંદ આવે છે. તેથી જો મેંગો જેમ ઘરે જ બનાવીને ખાઈએ તો પછી શું કહેવું. 
 
4 મેંગૉ 
1 કપ ખાંડ 
2 ટીસ્પૂન લીંબૂનો રસ 
 
વિધિ- 
- સૌથી પહેલા પાકેલી કેરીને છીલીને કટકા કાપી લો. 
- હવે ગ્રાઈંડર જારમાં કેરી નાખી પેસ્ટ બનાવી લો. 
- મધ્યમ તાપ પર પેનમાં કેરીનો પેસ્ટ નાખી હલાવતા 5 મિનિટ સુધી રાંધવું . 
- હવે ખાંડ નાખી તેને ઓળગતા સુધી રાંધતા રહો. 
- પછી લીંબૂનો રસ નાખી રાંધો. 
- જ્યારે પેસ્ટ ઘટ્ટ થઈ જાય તો થોડો પેસ્ટ લઈને એક પ્લેટમાં રાખો. 
- જો પેસ્ટ સ્ટીકી થઈ જાય તો 2 મિનિટ સુધી રાંધીને ગૈસ બંદ કરી દો. 
- તૈયાર છે મેંગો જેમ બ્રેડ પર લગાવીને સર્વ કરો.