Widgets Magazine
Widgets Magazine

હાંડી ખિચડી Handi Khichdi

સોમવાર, 9 જાન્યુઆરી 2017 (16:22 IST)

Widgets Magazine


સામગ્રી- ચોખા -4 કપ,કોથમીર 3 નાની ચમચી ,ડુંગળી -1/2 કપ , બટાટા -1 કપ ,વટાણા 1/2 કપ , ફુલાવર 1/2 કપ,આદું-લીલામરચાં નો પેસ્ટ -1 ચમચી , ધાણા પાઉડર 1 નાની  ચમચી,હળદાર પાવડર-  અડધી ચમચી,લાલમરી પાવડર  1 નાની  ચમચી , લસણનો પેસ્ટ 1 ચમચી ,ઈલાયચી -2 , તજનો 1 ટુકડા સાથે- છાશ ,પાપડ 
handi khichadi
બનાવવાની રીત - કોથમીર ,ડુંગળી ,ધાણા પાવડર ,હળદર પાવડર,લાલ મરચાંનો પાવડર ,લસણનું  પેસ્ટ અને મીઠું સ્વાદપ્રમાણે એક વાટકીમાં નાખી મિક્સ કરી લો. બટાટા ,વટાણા,ફુલાવર તેલ ચોખા ઈલાયચી અને તજ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણને હાંડીમાં નાખી બમણું  પાણી નાખી ધીમા તાપે 25 થી 30 મિનિટ હલાવો. કોથમીર નાખી અને લીંબૂથી ગાર્નિશ કરી છાશ અને પાપડ સાથે સર્વ કરો. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ હાંડી ખિચડી Handi Khichdi Veg Recipe Sweet Recipe Nonveg Recipe Gujarat Samachar Gujarati News Gujarati Recipe. Gujarati Rasoi ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipes | Gujarati Recipes In Gujarati

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો મખાણાની જુદી જુદી રેસીપી

1. મખાનાને માખણમાં ફ્રાઈ કરી સૂપ સાથે ખાવાથી તેનો સ્વાદ અને ન્યૂટ્રીશિયંસ વધી જાય છે. ...

news

લીલા વટાણાની કચોરી

વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે ...

news

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ ...

news

Gujarati Recipe - ગાજરનું અથાણું

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine