ગુજરાતી વાનગી - મેથીના થેપલા

મંગળવાર, 28 નવેમ્બર 2017 (16:00 IST)

Widgets Magazine
methi thepla

સામગ્રી- લોટ 1 કપ ચણાનો લોટ 1/2 કપ ,સમારેલી મેથી 1- કપ , લાલમરચાનો પાવડર  1 નાની  ચમચી,બે ચમચી દહી, 1 ચમચી ખાંડ, અડચી ચમચી વરિયાળી અને અજમો, મીઠું સ્વાદપ્રમાણે ,તેલ
 
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો  પાવડર  ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી  દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો. 

નોંધ - તમે ચણાના લોટને બદલે બાજરીનો લોટ પણ લઈ શકો છો.  આ પ્રમાણ બે લોકો માટે લગભગ 5-6 થેપલાનું છે.. તમે તમારી જરૂરિયાત મુજબ અંદાજ લઈ શકો છો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

news

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

news

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

news

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...

ભજીયા એક એવી ખાવાની વાનગી છે જે ભારતના લોકો ખાય છે. ભારતમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે અને ...

Widgets Magazine