સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા

શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (13:17 IST)

Widgets Magazine

સામગ્રી : 1 કપ બાજરીનો લોટ, 1/2 કપ ચણાનો  લોટ, 1/2 કપ  અડદ દાળ વાટેલી , સ્વાદપ્રમાણે મીઠું,ખાવાનો સોડા, સમારેલી કોથમીર, લીલા મરચાં 1/2 ચમચી, હળદર અને લાલ મરી પાવડર 1 ચમચી, વરિયાળી પાવડર 1 ચમચી,સરસવ અને તેલ અને ખીરું બનાવવા માટે પ્રમાણસર દહી. 
 
બનાવવાની રીત : દહીંને સારી રીતે ફેંટી લો. એમાં બાજરીનો લોટ,ચણા લોટ અને દાળ નાખો. મીઠું નાખી 3-4 કલાક માટે ઢાંકીને છોડી દો. પછી તેમાં ખાવાનો સોડા અને ઉપરોક્ત બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરો. 
 
હવે કૂકરના ડબ્બામાં તેલ લગાવી આ ખીરું નાખો અને કૂકરમાં પાણી નાખી 15-20 મિનિટ છોડી દો. સ્ટીમમાં કૂક થવા દો. જ્યારે ઠંડુ થઈ જાય તો પીસ કાપી લો. ઉપર થી રાઈનો નો વઘાર કરો. તૈયાર છે બાજરીના  સ્વાદિષ્ટ ઢોકળા   લીલી ચટણી સાથે  સર્વ કરો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ Veg Recipe Sweet Recipe Nonveg Recipe બાજરીના ઢોકળા Bajari Dhokla ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipe. Gujarati Rasoi

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ચાની સાથે મજા લો એગ માયો સેડવિચની

જો તમે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજેની ચા સાથે કઈક હેલ્દી અને સારું ઑપ્શન ઈચ્છો છો તો એગ ...

news

રેસીપી - પિઝા પરાઠા

વસ્તુઓ મળીને તેની એક ડિશ બનાવવામાં આવે તો કેવુ રહેશે. આજે અમે તમને કંઈક આ જ પ્રકારની ડિશ ...

news

કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે ...

news

ગુજરાતી રેસીપી - બાજરીનો ટેસ્ટી રોટલો

ઘઉ અને મેંદાની રોટલી તો આપણે કાયમ ખાઈએ છીએ તો આ વખતે કંઈક નવુ ટ્રાય કરીએ. ઘરે જ બનાવીએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine