શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (16:31 IST)

શરબતનો ટેસ્ટ બમણુ કરી શકાય છે.

ગરમી આવી ગઈ છે. આ મૌસમમાં વધારે પેયપદાર્થ શરબત હોય છે. આવો જાણીએ કેવી રીતે સાધારણ  
શરબતને ફ્લેવર આપવા માટે તેમાં ઈલાયચી અને તુલસી પાવડરનો ઉપયોગ કરી શકો છો. 
- માકટેલ કે શરબત બનાવા માટે બરફનો ભૂકો પહેલાથી જ તૈયાર કરીને રાખવી. તેને મિક્સરમાં ક્રેશ કરી લો કે પછી કોથળીમાં ભરીને કૂટી લેવી. 
- ઘરમાં હમેશા ફુદીના પાવડર રાખવું. તેનાથી જ્યારે પણ તમે શરબત બનાવશો તો વગર ફુદીના પાનને પણ તેને સર્વ કરી શકો છો. તેનાથી સ્વાદમાં નવાપન આવશે અને સુગંધ પણ સારી આવશે. 
- શરબતમાં ખાંડ નહી નાખવી હોય તો સિરપ નાખવું. 
- તડબૂચનો શરબત બનાવતા સમયે તેમાં ખાંડની જગ્યા મધનો ઉપયોગ કરવું. આ હેલ્દી પણ બનશે ટેસ્ટી પણ . 
-લીંબૂનો શરબત બનાવતા પહેલા તેને હળવું ગર્મ કર્યા પછી રોલ કરી લો. તેનાથી તેનું વધારે રસ તમે કાઢી શકો છો. 
- જો દહીં ઓછું છે અને લસ્સી નહી બનાવી શકી રહ્યા હોય તો તેનું શરબત બનાવી લો. એક કપ દહીંમાં 5 કપ ઠંડા પાણી, મીઠું, એક ચમચી લીંબૂનો રસ એક ચમચી કોથમીર-ફુદીનાને પેસ્ટ મિક્સ કરી લો. અને બરફ નાખીને સર્વ કરવું. 
- વેળનો શરબત બનાવા માતે હમેશા પીળા અને પાકેલા રંગના જ ફળ લેવું. 
- શરબતનો સૌથી જરૂરી ભાગ ખાંડ છે. જ તમે તેમાં ખાંડ પાવડરનો ઉપયોગ કરશો તો આ જલ્દી તૈયાર થઈ જાશે. 
- જો તમે રૂહ અફજાથી શરબત બનાવી રહ્યા છો તો ખાંડ ન નાખવી. જ જરૂર લાગે તો જ નાખવી.