શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (00:14 IST)

Gujarati recipe - ટોમેટો રાઈસ

Gujarati recipe -  ટોમેટો રાઈસ ગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipes |   Gujarati Recipes in Gujarati
સામગ્રી  - ચટણી માટે - તેલ 1 મોટી ચમચી ,રાઈ અડધી ચમચી ,ચણા દાણ  અડધી ચમચી ,અડદ દાળ 1 ચમચી ,લીમડો ,આખા લાલ મરચાં -2 , આદું 1 ચમચી ,ડુંગળી -1 , હળદર ,હીંગ ,ટમેટા -5 , મીઠું સ્વાદપ્રમાણે ,ખાંડ -અડધી ચમચી ,લીલા મરચા -1 , કોથમીર 
 
બનાવવાની રીત - ચોખાને ધોઈને પલાળી બાજુ પર મુકો. .પછી જેમ ભાત રાંધો છો એ રીતે  રાંધી લો. જ્યારે ભાત થઈ જાય તો તેને ઠંડા થવા પ્લેટમાં  કાઢી મુકો. . હવે ટામેટા ચટણી બનાવવા માટે તેલમાં  બધા મસાલા નાખો અને ફ્રાઈ કરો  થોડીવાર ફ્રાઈ કરી ડુંગળી,આદું નાખી થોડીવાર ફ્રાઈ કરો. હવે એમાં ટમેટા નાખી દો અને  થોડી વાર થવા દો. મીઠું અને ખાંડ નાખી ટમેટાના રસ સૂકવા દો. હવે કોથમીર નાખી આ ચટણીને ભાતમાં મિક્સ કર ઓ અને ગર્માગર્મ સર્વ કરો.