વેબદુનિયા રેસીપી- કૂકરમાં ઢોકળા બનાવવાની વિધિ

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (06:04 IST)

Widgets Magazine

કૂકરમાં ઢોકળા બનાવવાની વિધિ 
સામગ્રી : 500 ચણાનો લોટ (બેસન, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો ફ્રૂટ સાલ્ટ) 
 
બનાવવાની રીત - સૌ પ્રથમ બેસનને ગાળી લો.   હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી મિક્સ કરો. આખરે તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો અને આથો આવવા દો. આથો આવ્યા પછી તે ખીરાને તરત જ થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી લો. હવે આ થાળીને કૂકરામાં રાખો અને ઢકાણુ બંદ કરી દો. 
ધ્યાન રાખો કે કૂકરની સીટી નહી લગાવવી. 
મધ્યમ તાપ પર 20-25 મિનિટ સુધી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. 
એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ ત તડકામાં એક કપ પાણી અને ખાંડ નાહી એક ઉકળા લઈ તાપ બંદ કરી નાખો. 
તૈયાર તકડકાને ઢોકળા પર નાખો અને સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Rasoi Cooking Gujarati Rasoi Webdunia Gujarati Recipe Top 10 Gujarati Dishes Recipe In Gujarati Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ઠંડીને કરી નાખશે છૂમંતર, આ બદામ મિલ્ક, જાણો બનાવવાની વિધિ

વિધિ- - સૌથી પહેલા વાસણમાં પાણી નાખી મધ્યમ તાપ પર મૂકો. આવું કરવાથી વાસણના તળિયામાં દૂધ ...

news

રેસીપી - વધેલી દાળના બનાવો ગરમા ગરમ પરાઠા

દાળ બચી જાય તો તેને ફરીથી ખાવાનુ કદાચ જ કોઈનુ મન થતુ હશે. તો આ લેફ્ટઓવર હૂડને વેસ્ટ ...

news

20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich

દોડતી- ભાગતા જીવનમાં ખાવા-પીવાનો સમય કાઢવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી સેંડવિચ એક બેસ્ટ ...

news

Juice-લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ

લેમન એટલે કે લીંબૂ વિટામિન C નો બહુ મોટું સ્ત્રોત છે. આ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. કહે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine