વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (18:30 IST)

Widgets Magazine

વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ 
સામગ્રી 
બે કપ ભાત  
100 ગ્રામ પનીર 
એક ડુંગળી સમારેલી 
અડધા કપ કોબીજ 
એક ગાજર 
એક શિમલા મરચા 
અડધું કપ વટાણા 
બે લીલા મરચાં 
એક નાની ચમચી છીણેલુંઆદું લસણ પેસ્ટ 
અડધી ચમચી હળદર 
લાલ મરચા પાઉડર 
મીઠું સ્વાદપ્રમાણે 
બે મોટી ચમચી માખણ 
કોથમીર 

વિધિ
મધ્યમ તાપ પર એક પેનમાં માખણ ગરમ કરવામાટે મૂકો. 
માખણ ગરમ થતા જ પનીરના ટુકડા સોનેરી થતા સુધી શેકવું અને એક પ્લેટમાં કાઢી લો. 
આ પેનમાં હવે લસણ -આદુંની પેસ્ટ નાખી  સંતાળો 
ત્યારબાદ  ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને સતાળો. 
હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા  લાલ મરચાં અને મીઠું ઉમેરો. 
હવે ભાતમાં અને લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલા મિક્સ થઈ જાય. 
હવે 
આખરેમાં પનીરના ટુકડા અને કોથમીર નાખો. ભાત મિક્સ કરી તાપ બંદ કરી નાખો.
તૈયાર છે પનીર તવા પુલાવ. સલાદ અને રાયતા સાથે ગર્માગરમ સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ઠંડીને કરી નાખશે છૂમંતર, આ બદામ મિલ્ક, જાણો બનાવવાની વિધિ

વિધિ- - સૌથી પહેલા વાસણમાં પાણી નાખી મધ્યમ તાપ પર મૂકો. આવું કરવાથી વાસણના તળિયામાં દૂધ ...

news

રેસીપી - વધેલી દાળના બનાવો ગરમા ગરમ પરાઠા

દાળ બચી જાય તો તેને ફરીથી ખાવાનુ કદાચ જ કોઈનુ મન થતુ હશે. તો આ લેફ્ટઓવર હૂડને વેસ્ટ ...

news

20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich

દોડતી- ભાગતા જીવનમાં ખાવા-પીવાનો સમય કાઢવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી સેંડવિચ એક બેસ્ટ ...

news

Juice-લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ

લેમન એટલે કે લીંબૂ વિટામિન C નો બહુ મોટું સ્ત્રોત છે. આ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. કહે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine