ગુજરાતી Recipe - ચા સાથે રોલ્ડ પાપડીની મજા માણો

બુધવાર, 2 ઑગસ્ટ 2017 (09:00 IST)

Widgets Magazine

 
યે શામ મસ્તાની. મદહોશ કિયે જાયે.. આ પ્રકારનુ કોઈ રોમાંટિક ગીત સાંભળવા મળે અને સાથે ચાની એક પ્યાલી હોય તો બસ કમી રહી જાય છે કંઈક ચટપટી વસ્તુની.. જે તમને એક અજીબ આનંદની અનુભૂતિ કરાવે છે. તો આવો આ ભીની વર્ષાઋતુમાં સાંજની ચા સાથે મજા લો રોલ્ડ પાપડીની... 
rolled papdi
સામગ્રી - મેદો 200 ગ્રામ, રવો 50 ગ્રામ, મોણ માટે રિફાઈંડ તેલ 65 ગ્રામ, મીઠુ સ્વાદમુજબ .. લવિંગ જરૂર મુજબ.
 
બનાવવાની રીત - મેદો-રવો અને મોણ માટેનુ તેલ તેમજ મીઠુ મિક્સ કરી સારી રીતે મસળી લો.  જરૂર મુજબ પાણી મિક્સ કરીને કડક લોટ બાંધી લો. કડાહીમાં તળવા માટે તેલ નાખીને ધીમી આંચ પર મુકો. તૈયાર મેદાના નાના નાના લૂઆ બનાવીને પાતળી પાપડી તળી લો. દરેક પાપડીનો રોલ કરીને ત્રણ ત્રણ લવિંગ લગાવી દો. તેલમાં ધીમા તાપ પર રોલ્ડ પાપડી સોનેરી તળી લો. ચટની સાથે અથવા ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં ....

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

news

વ્રત માટે ફળાહારી બટાકાવડા

વ્રતમાં ખાવો ફળાહારી બટાકાવડા જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું ...

news

બાળકોની મનપસંદ ડિશ વેજ લૉલીપૉપ

વેજ લૉલીપૉપ બાળકોની મનપસંદ ડિશ છે. તેને બનાવવા માટે ઘણા શાકનો ઉપયોગ કરાય છે. તેથી આ ...

news

ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

સામગ્રી- 2 કપ સિંગોડાનો લોટ અડધો કપ ખાંડ 3 ચમચી ઘી 2 કપ પાણી સમારેલા કાજૂ-બદામ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine