શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (18:21 IST)

કાજૂ જલેબીની મિઠાસ

સામગ્રી- કાજૂ 500 ગ્રામ , કંડેસ્ડ મિલ્ક  1/2 કપ, કેસર 10-12 ડોરા, ચાંદીનો વર્ક, પિસ્તા, દૂધ 1મોટી ચમચી  
 
બનાવવાની રીત - કેસરને દૂધમાં પલાળી રાખી દો , કાજૂને હળવો શેકી લો અને ઠંડા થયા પછી એને વાટી લો . કાજૂમાં પાઉડરમાં કંડેસ્ડ મિલ્ક નાખી લોટ જેવો કરી લો અને સાથે કેસરનો દૂધ પણ મિક્સ કરી દો. હવે આ લોટની પાતળી ડોરી જેવી કરી જલેબી જેમ ગોળ-ગોળ કરો . જ્યારે આ રોલ બની જાય તો તેમાં સમારેલા પિસ્તા અને ચાંદીનો વર્ક લગાવી સર્વ કરો.