Widgets Magazine
Widgets Magazine

Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો(see video)

શનિવાર, 8 જુલાઈ 2017 (00:30 IST)

Widgets Magazine


અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય  થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 9 જુલાઈના રોજ રવિવાર આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે. 
 
ગુરૂ સામે આવુ ન કરો - શિષ્યએ ગુરૂની સામે આસન અને સૂવાનો પ્રયોગ પોતે ન કરવો જોઈએ. ગુરૂ સામે ટેકીને ન બેસો. તેમની સામે પગ ફેલાવીને ન બેસો. તેમની સામે અશ્લીલ શબ્દનો પ્રયોગ ન કરો. આ વાતોનું ધ્યાન રાખો. 
 
ધર્મ શાસ્ત્રોમાં એ લખ્યુ છે કે ગુરૂની પાસે ક્યારેય ખાલી હાથ ન જવુ જોઈએ.  ફળ, વસ્ત્ર, અન્ન અથવા કોઈને કોઈ ભેટ લઈને જ ગુરૂની પાસે જવુ જોઈએ.  અહી અમે તમને બતાવી દઈકે કે તમે તમારા ગુરૂને શુ ભેટ આપશો. ગુરૂને રાશિ મુજબ ભેટ આપવાથી ગુરૂનો આશીર્વાદ તો મળશે જ સાથે સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. 
 
- જો તમારી રાશિ મેષ, કર્ક તુલા કે મકર છે તો તમે તમારા ગુરૂને સફેદ વસ્ત્ર, ચોખા, સફેદ મીઠાઈની ભેટ આપો. 
 
- વૃષભ, સિંહ, વૃશ્ચિક કે કુંભ રાશિના લોકો પોતાના ગુરૂને લાલ વસ્ત્ર, ઘઉં અને લાલ ફળ ભેટમાં આપો. 
 
- મિથુન, કન્યા, ધનુ, મીન રાશિવાળા જો પોતાના ગુરૂને પીળા વસ્ત્ર, ચણાની દાળ કે પીળા ફળ ભેટમાં આપે તો શ્રેષ્ઠ રહેશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત ...

news

અક્ષય તૃતીયાની પૌરાણિક કથા- જ્યારે શ્રીકૃષ્ણને મળ્યા સુદામા

કથા 1 - એક પૌરાણિક કથા મુજબ મહાભારતના કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા ત્યારે એક દિવસ ...

news

અક્ષય તૃતીયા પર ધન પ્રાપ્તિના 6 સરળ ઉપાય, જરૂર અજમાવો..

ધન સંપત્તિનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. કોઈપણ જાતકના પરિવેશમાં સકારાત્મક અને ...

news

Akshaya Tritiya - આ ઉપાયોથી લગ્નમાં આવી રહેલ પરેશાની દૂર થઈ જશે

અક્ષય તૃતીયા 28 એપ્રિલના રોજ આવી રહી છે. તેને વણજોયુ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કારણ કે ...