કામના પ્રેશરમાં સહજતા જાળવી રાખવાની કેટલીક ટિપ્સ

બુધવાર, 2 માર્ચ 2016 (16:03 IST)

Widgets Magazine


આજકાલ દરેક એમ્પ્લોયર જોબ આપતી વખતે એવી અપેક્ષા જરૃર રાખે છે કે એમ્પલોયર પ્રેશર એટલે કે કામનું પ્રેશર અથવા તો તણાવની પરિસ્થિતિમાં પણ સહજ રીતે કામ કરે. ઘણી વખત એવું જોવા મળે છે કોઇ કર્મચારી બહુ જ પ્રતિભાશાળી હોય છે પરંતુ વધારે પડતા પ્રેશરની સ્થિતિમાં તે પરફોર્મ કરી શકતો નથી. ત્યારે કામના પ્રેશરમાં સહજતા જાળવી રાખવાની કેટલીક અમે લઇને આવ્યા છીએ

યોજના તૈયાર રાખો - સંકટની પરિસ્થિતીનો સામનો કરવા માટે તમારી પાસે હંમેશા યોજના તૈયાર હોવી જોઇએ. આવું થાય ત્યારે તમારી પર જ્યારે કોઇ મુશ્કેલી આવે છે ત્યારે પ્રેશર હોવા થતાં તમે યોજનાબધ્ધ રહીને સારી રીતે કામ કરી શકો છો

પોતાની જાત પર નિયંત્રણ જાળવો - પ્રેશરની સ્થિતીમાં કામ કરવા માટે તમારે તમારી પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે. તેના માટે તમારે તમારી ભાવનાઓ પર કાબુ રાખવો પડશે પ્રેશરને કારણે તમારી ભાવનાઓ ઉભરી આવે છે ત્યારે તે ભાવનાઓને કાબુમાં રાખવાની ક્ષમતા તમારામાં હોવી જોઇએ.

પરિસ્થિતીઓનું મૂલ્યાંકન કરો - કોઇ સમસ્યા આવે છે તો તાત્કાલિક તેની પર કોઇ પગલું ભરી લેવાની જગ્યાએ તેનું મૂલ્યાંકન કરવું જોઇએ. તે સુનિશ્ચિત કરો કે તમે પરિસ્થિતીને સમજશો ત્યાર બાદ જ તેનું સોલ્યુશન શોધો. તાત્કાલિક કોઇ નિશકર્ષ ન નિકાળી લેવો. નહીં તો તમે કોઇ ખોટુ પગલુ ભરી લેશો.

કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું - પરિસ્થિતી કોઇ પણ હોય પોતાની જાતને તેના માટે તૈયાર રાખવી . તમે જોયું હશે કે સેના કે પોલીસ મોક ડ્રિલ કરતા હોય છે ત્યારે તમારે પણ વિપરિત પરિસ્થિતીનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરવી જોઇએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી

આરોગ્ય માટે પાણી પીવુ સારી ટેવ છે. સ્વસ્થ રહેવા માટે દરેક માણસે આખો દિવસ દામિયાન ઓછામાં ...

news

home remedies- માથાના દુખાવા માટે : દાદી - નાનીના ઉપાય

1. કડક કાળી ચામાં લીંબૂના રસ નિચોવી પીવાથી માથામાં દુખાવામાં લાભ થાય છે.

news

હાઈટ છે નાની તો દવાઓ થી નહી પણ આ ઉપાયોથી વધશે લંબાઈ !

હાઈટ ઉંચી દેખાડવા માટે યંગસ્ટર્સ હાઈ હીલના ઉપયોગ કરે છે અને દરરોજ હીલ્સ પહેરવી પણ ...

news

પરીક્ષાઓ આવી રહી છે આવો જાણીએ મગજને તેજ, તંદુરસ્ત અને મજબૂત બનાવવાનાં ઉપાયો

આપણે શરીરની તંદુરસ્તી માટે કસરત કરીએ છીએ પરંતુ ક્યારેય મગજની તંદુરસ્તી વિશે વિચારતા નથી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine