ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Modified: શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (09:24 IST)

વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો

* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું  જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે . 
 
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ  પણ ઓછા થશે  અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી  અનુભવશો. 
* દૂધીના રસમાં  તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે . 
 
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.  
* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે  માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ  શકાય છે.
 
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે. 
 
 
નોંધ - દૂધીનો  રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ  કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.  
 
તમે સ્વાદમાટે એમાં  સંચળ નાખી શકો છો ...........