પરીક્ષામાં યાદ રાખવાની ટેકનીક

Widgets Magazine


પરીક્ષાના દિવસોમાં પ્રશ્નોના જવાબોને યાદ રાખવા એટલે કે કોઈ થાકી જવા જેવી કસરત કરવાથી ઓછા નથી હોતા. ઘણી વખતે તો એવું બને છે કે યાદ કરેલા બધા જ જવાબો પરીક્ષા હોલની અંદર જતાની સાથે જ ભુલી જવાય છે અને જેવા હોલની બહાર આવીએ કે તુરંત જ તે યાદ આવવા લાગી જાય છે. આવામાં મગજનો કોઈ જ દોષ નથી હોતો. વર્ષોથી વિદ્વાનો પણ યાદ રાખવા માટે કોઈને કોઈ ટેકનીક અપનાવતાં આવ્યાં છે. તો તમે પણ આ નુસખાઓને અપનાવો બની શકે કે તમે પણ આ વખતે બાજી મારી જાવ.

તમારા માટે તેને તૈયાર કરી લો. મગજની કસરત શરીરની કસરત કરતાં અલગ હોય છે. આપણા દેશમાં શતરંજની શોધ થઈ તો એટલા માટે કે તે મગજની સૌથી કઠિન અને જોરદાર કસરત છે. હવે શતરંજ તો ખાસ કોઈ નથી રમતું પરંતુ કમ્પ્યૂટર પર આપવામાં આવેલ ગેમ અને ક્રોસવર્ડ પઝલ તો બધા જ પસંદ કરે છે. તમે આનાથી શરૂ કરી શકો છો. જો તમે આવું પણ કરવા ન ઈચ્છતા હોય તો તેને માટે સરળ રીત છે સાધારણ ગુણાભાગ અને સરવાળા કરવા.

અઠવાડિયામાં એક વખત એક કવિતા અને જોક્સને યાદ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારૂ મગજ આકારમાં રહેશે અને તેની તાકાત પણ વધશે. હંમેશા કંઈક નવું કરવાની વિચારવૃત્તિ રાખો અને નવા વિચારોને સામે આવવા દો. આના માટે એક બાળકની જેમ વિચારવું જ ઘણું છે. દિવાસ્વપ્નો પણ જોવા જોઈએ. આનાથી મગજ તિક્ષ્ણ થશે અને તેની તાકાત પણ વધશે. તમારી જાતને એક જ વ્યક્તિ ન બનાવતાં તેમાં ઘણાં બધાં વ્યક્તિત્વ પેદા કરી લો.

કોઈ ભુલ ન થઈ જાય તે વિચાર પર લગામ આપી દો. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી તેથી ભુલ થાય તો ગભરાશો નહિ પરંતુ તેમાંથી શીખો. નવી વસ્તુનો પ્રયોગ કરવાથી ગભરાશો નહિ કેમકે નવી વસ્તુઓના પ્રયોગથી તમારા મગજની અંદર ઘણાં નવા વિચાર આવી શકે છે. તમે તમારા મગજને આશ્ચર્યચકિત થવા દો તેનાથી તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે.

તણાવને લીધે તમારી યાદશક્તિ પર અસર પડી શકે છે તેને માટે જરૂરી છે કે તમે ઓછા તણાવગ્રસ્ત રહો. આનાથી તમને તમારૂ મગજ તેજ રાખવામાં મદદ મળી શકે છે.

તમે જેટલા નામ યાદ કરી શકતાં હોય તેટલા કરો અને દરેક નામની સાથે તે વ્યક્તિનો ચહેરો પણ ફીટ કરાવો પ્રયત્ન કરો તેનાથી તમારા મગજની સારી એવી કસરત થઈ જશે.

હંમેશા કઈક નવું કરવાનો અર્થ છે કે તમે જે કંઈ પણ રૂટિનમાં કરો છો તેનાથી હટીને કઈક નવું કરો. જે પણ મગજની અંદર નવું આવે છે તેને લખવાની આદત પાડો. જ્યારે પણ વાંચવાથી કંટાળી જાવ ત્યારે કોઈ નવું પુસ્તક લઈને વાંચો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પરીક્ષામાં યાદ રાખવાની ટેકનીક યાદ રાખવાની મગજની કસરત Exam Tips How To Remember

આરોગ્ય

news

ફર્સ્ટ નાઈટ ને આવી રીતે ઈંજ્વાય કરો...

ફર્સ્ટ નાઈટને લઈને લોકો માં બહુ રોમાંચ રહે છે પણ ફર્સ્ટ નાઈટને લાએને આવી ક અલ્પનાઓ કરવા ...

news

કેટલાક સરળ ઉપાયો અજમાવવાથી ચશ્મા નહી આવે .. તમે પણ અજમાવી જુઓ

ઓછી વયમાં ચશ્મા લગવવાના અનેક કારણ હોઈ શકે છે. તેમાથી આંખોની સારી રીતે દેખરેખ ન કરવી. પોષક ...

news

આ વસ્તુના સેવનથી માત્ર 15 દિવસમાં જ વજન ઓછુ કરો

જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને ...

news

આજની રાતને વાઈલ્ડ નાઈટ બનાવી લો....

તુઝે સુબહ તક મેં કરું પ્યાર

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine