સુખ સમ્પદા માટે અતિ શુભ છે આ હોળી

Last Modified સોમવાર, 2 માર્ચ 2015 (16:03 IST)

હોળિકા દહન આ વર્ષે ગુરૂવારે થશે. પૂર્ણિમા તિથિમાં રાત્રિ 10.38 મિનિટ સુધી છે. આ દિવસે સૂર્યાસ્ત 6.12 મિનિટ પર થઈ રહી છે. એ પછી હોળિકા દહનનો શુભ મૂહૂર્ત છે. એના બીજા દિવસે 6 માર્ચ (શુક્ર્વારે) ચૈત્ર કૃષ્ણ પક્ષ પ્રતિપદાના દિવસે રંગોની હોળી રમશે.


હોળીકા દહન ફાલ્ગુન પૂર્ણિમા તિથિના હોવાને અને ભદ્રા પછી ઉજવશે. ગુરૂવારે પૂર્ણિમા તિથિ પ્રારંભ થતા જ સિંહ રાશિની ભદ્રાના દિવસમાં 9.34 મિનિટ સુધી છે એની સાથે જ રાત્રિ 10.38 મિનિટ સુધી પૂર્ણિમા છે. આથી પહેલા
અને સૂર્યાસ્ત પછી હોળીકા દહન કરવાનો વિધાન છે..

આ દિવસે સૂર્યાસ્ત 6.12 મિનિટ પર થઈ રહ્યું છે. આથી 6 થી 8 વાગ્યા સુધી હોળીકા દહન સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે શુક્રવાના દિવસે હોળીનો તહેવાર શુભ ફળદાયી છે. વસંત ઋતુનો સ્વામી શુક્ર છે. આ ભૌતિક સુખ સમ્પદાનો ગ્રહ ગણાય છે. શુક્ર્વારે હોળી સુખ -સમ્પદા માટે અતિ શુભ ફળદાયી છે. આ દિવસે શાંતિ અને સૌહાર્દના રૂપે હોળીનો તહેવાર ઉજવી શકાય. આ દિવસે જૂના સંબંધો વચ્ચે આવતી દૂરી ઓછી થઈ શકે.

વૃષ - મિશ્રિત રંગોનો ઉપયોગ કરો- લાભકારી રહેશે.
મિથુન- લીલા રંગ અતિ શુભ છે.
કર્ક- કર્ક રાશિવાળાનો લકી રંગ સફેદ અને વાદળી છે. આ બન્ને રંગોના ઉપયોગ કરવું શુભ થશે.
સિંહ- લાલ રંગ લગાડો અને લગવાડો .
કન્યા- આ રાશિવાળા જાતકો માટે લીલા રંગનો ઉપયોગ શુભ છે.
તુલા- બે-ત્રણ મિશ્રિત રંગોનો ઉપયોગ કરો.
વૃશ્ચિક- શુભ રંગ લાલ છે.
ધનુ- આ રાશિવાળા જાતક પીળા રંગનો ગુલાલ લગાવો.
મકર- લકી રંગ જાંબળી છે.
કુંભ- આ રાશિના જાતક પણ લીલા અને જાંબળી રંગના ગુલાલનો ઉપયોગ કરવું.
મીન- મીન રાશિવાળા જાતકો માટે પીળા રંગનો ઉઅપયોગ કરવું શુભ થશે.



આ પણ વાંચો :