શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (17:46 IST)

હોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા

* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે. 
 
* હોળિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને બીજા દિવસે સવારે તમારા આખા ઘરમાં ગંગાજનો છાંટો ઘરમાં સમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક સ્ફટિક શ્રી યંત્ર લાવીને ગંગાજળથી અભિષેક કરીને તમારા  પૂજા સ્થળમાં સ્થાપિત કરો ઘરમાં ધન આગમનના સાધન વધશે. 
 
* હોળિકા દહનના સમયે ધન પ્રાપ્તિની કામના કરતા સફેદ રંગની મિઠાઈ સળગતી અગ્નિમાં રાખી દો. તેનાથી તમારા હાથમાં  પૈસા ટકા લાગશે .