Happy Holi 2022 : હોળીના શુભ અવસર પર આ સંદેશને મોકલી આપો શુભેચ્છાઓ  
                                       
                  
                  				  હોળી તહેવાર હિંદુ ધર્મનો ખૂબ મોટુ તહેવાર ગણાય છે રંગોનો આ તહેવાર જીવનમાં ખુશીઓના રંગ ભરી નાખે છે. આ દિવસે સવારથી જ ખૂબ શુભેચ્છા સંદેશનો સિલસિલો શરૂ થઈ જાય છે. જો તમે પણ આ અવસરે સગાઓને શુભેચ્છા આપવા ઈચ્છો છો તો આ સંદેશથી આપી શકો છો. 
	
				   
				  
	
		રાધાનો રંગ અને કાન્હાની પિચકારી પ્યારના રંગથી રંગ દો દુનિયા સારી 
		
 				   
				  
			
				 
				પિચકારીની ધાર 
				ગુલાલની બોછાર 
				પ્રિયજનોનો પ્યારે 
 
				યારો હોળીનો તહેવાર 
				હેપ્પી હોળી 
				  
