1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : સોમવાર, 6 માર્ચ 2023 (11:13 IST)

Holi 2022- સુખ સમૃદ્ધિ માટે હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય પૂર્ણ થશે બધી મનોકામના

holi 2022
હોળીના દિવસે ઘરમાં એક છોડ લગાવો. જો ઘરમાં તુલસીનો છોડ પણ લગાવી શકો છો. તેનાથી નકારાત્મકતા દૂર હોય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. સારા ભાગ્ય માટે છોડ લગાવવુ શુભ ગણાય છે. 
 
માનવુ છે કે હોળીના દિવસે ઘરમાં ભગવાન કૃષ્ણ અને રાધારાનીની ફોટા લાવી શુભ ગણાય છે. એવુ માનવુ છે કે તેનાથી ધન અને વૈભવની પ્રાપ્તિ હોય છે. રાધાકૃષ્નની ફોટા મંદિરમાં રાખી શકો છો. 
 
એવુ માનવુ છે કે દેવી લક્ષ્મીને શ્રીયંત્ર પ્રિય છે જેના ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત હોય છે તેમના ઘરમાં હમેશા દેવી લક્ષ્મીનો વાસ હોય છે. હોળીના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી શુભ ગણાય છે. 
 
જો તમારું ધંદ્જ્પ આગળ નથી વધી રહ્યુ છે તો હોળીના દિવસે ભગવાન હનુમાનના મંદિરમાં જવુ જોઈએ. ભગવાન હનુમાનની સામે ધૂપ અને અગરબત્તી પ્રગટાવો અને ૐ શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ 108 વાર કરવું. ગોળનો ભોગ લગાવો અને પછી પ્રસાદના રૂપમાં વહેચવું. 
 
જો તમારી કોઈ મનોકામના છે તો તમે આ ઉપાયને હોળીના દિવસથી શરૂ કરવું. "ૐ હર ત્રિપુહર ભવાની બાલા, રાજા મોહિની સર્વ શત્રુ વિધ્યવાસિની મમ ચિંતિત ફલ દેહિ દેહિ ભુવનેશ્વરી સ્વાહા"  આમંત્રનો દરરોજ 108 વાર નવ દુર્ગા  યંત્રની સામે જપ કરવું.