કોથમીર મસાલા સાથે સારી દવા પણ છે.

રવિવાર, 10 સપ્ટેમ્બર 2017 (13:14 IST)

Widgets Magazine


 
કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ થતી એક સુગંધિત લીલી પાંદડી છે કે  ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. સામાન્યત: એનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એનું સેવન કરવાથી ઘણા લાભ છે. આવો જાણીએ કોથમીરના શું છે ફાયદા 
 
1. કોથમીરને વાટીને તેનું ર્સ કાઢી લો પછી પાણીમાં ખાંડને મિક્સ કરી આ રસને પણ નાખી દો. આ રીતે પીવાથી ઉનાળામાં લાગતી લૂથી રાહત મળે છે. 
 
2. સૂકા ધાણાનો તડકો લગાવવાથી  દાળ,શાક ,ભાજીનો સ્વાદ વધી જાય છે. . આ ફલત સુગંધિત મસાલ જ નહી પણ સારી દવા પણ છે. 
 
3. જો માસિક ધર્મમાં વધારે લોહી આવતું હોય તો ધાણાને વાટી તેમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળશે પણ યાદ રાખો કે ત્રણેની માત્રા એક જેવી હોય . આ સિવાય માસિક ધર્મમાં એક મોટો ગ્લાસ પાણી લો. એમાં બે મોટી ચમચી ધાણા નાખી તેને ઉકાળી લો જ્યારે પાણી એક ચોથાઈ સુધી રહી જાય તો તેમાં શાકર નાખી ,ચાળીને પીવું જોઈએ થોડા દિવસ ચાલૂ રાખો. 
 
4. જો તમે વધારે ગૈસથી પરેશાન છો તો ધાણાથી સારું થઈ શકે છે. જી કે ગ્લાસ પાણી લો  ,બે ચમચી ધાણા મિક્સ કરી ઉકાળો. ચાળી ત્રણ ભાગ કરો અનેદિવસમાં ત્રણ વાર પીવું. 
 
5. અડધું ગ્લાસ પાણી લો એમાં બે ચમચી ધાણા નાખે તેને ઉકાળી લો  ,હુંફાણું કરી પીવી લો. જેથી પેટનો  દુ :ખાવો સારું થઈ જાય છે. 
 
6. ખાંસી હોય કે દમા હોય શ્વાસનો ફૂલવું હોય ધાણા અને શાકર વાટીને રાખી દો.એક ચમચી ભાતના પાણી સાથે દર્દીને પીવડાવો . આરામ આવવા લાગશે.થોડા દિવસ નિયમિત કરવું.આ પીવાથી મૂત્રની બળતરા ખત્મ થાય છે.
 
7. એક નાની ચમચી ધાણા લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર પણ નાખો. આથી મૂત્રના બળતરા ખત્મ થશે. 
 
8. કોથમીર વાટીને ,ટળ પર લેપ કરો . થોડા દિવસોના આ ઉપચારથી વાળ ઉઅગવા લાગશે અને આ અજમાયેલો ઉપWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જો તમે આ ડાયેટ ચાર્ટ અપનાવશો તો અઠવાડિયામાં ઘટવા માંડશે વજન

જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે. ...

news

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં ...

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine