Widgets Magazine
Widgets Magazine

બસ એક ચા ઉતારી શકે છે તમારા ચશ્મા... આ રીતે બનાવો 'મેજીક ટી'

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (12:27 IST)

Widgets Magazine
saffron tea

મોટાભાગે વધતી વય સાથે જ જોવાની દ્રષ્ટિમાં કમી આવવાથી આંખ નબળી પડવા માંડે છે અને લોકો નંબરવાળા ચશ્માની મદદ લેવા માંડે છે. વર્તમાન સમયમાં હવે સમય પહેલા લોકોના આંખોમાં અનેક સમસ્યા આવવા માંડી છે. 
 
જેનુ કારણ એ પણ હોઈ શકે છે કે આજના યુવાઓની જીવનશૈલીમાં ફેરફાર થવો. કારણ કે સમય પર ન સુવુ. મોડી રાત સુધી જાગવુ. ઊંઘ ન આવવી, ખાવા-પીવામાં ફેરફાર, લાંબા સમય સુધી વાંચવુ, ટીવી જોવુ, સતત કમ્પ્યુટર-મોબાઈલને જોતા રહેવુ વગેરે અનેક પ્રતિરોજની ક્રિયાઓને કારણે આંખોમાં નબળાઈ આવે છે અને લોકો ચશ્મા લગાવવા માટે મજબૂત થઈ જાય છે. આવો આજે અમે તમને કેટલાક ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમે ચશ્મા લગાવો છો તે ઉતરી શકે છે. 
 
આંખ આપણા શરીરનુ સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગ છે. આંખો પર વધુ સ્ટ્રેસ આપવો અને પ્રદૂષણ સ્તરના વધુ હોવાને કારણે પણ લગભગ બધા લોકો આજકાલ આંખ પર ચશ્મા લગાવીને ફરી રહ્યા છે. જો તમે ચશ્માથી પરેશાન થઈ ગયા છો અને તેને ઉતારવાના પ્રયાસમાં લાગ્યા છો તો મેજિક ટી દ્વારા જરૂર ટ્રાય કરી શકો છો. આ મેજીક ટી બનાવવા માટે તમારે આ રીત અપનાવવી પડશે.. 
 
સૌ પહેલા પાણી ઉકાળીને તેમા કેસર નાખો. જ્યારે તેનો રંગ આવવા માંડે તો ગેસ બંધ કરી દો. આ મિશ્રણને કપમાં કાઢી લો અને તેમા મીઠાસ માટે મધ નાખો. રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કેસર ચા નુ સેવન જરૂર કરો. રોજ આ ચા નુ સેવન કરવાથી તમે જોશો કે તમારા આરોગ્યમાં કેટલો સુધારો થઈ રહ્યો છે અને દિવસો દિવસ તમારી આંખોની રોશની તેજ થઈ રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઈંડાના પીળાભાગ(યોક)નું સેવન જરૂર કરો.. અનેક આરોગ્ય સંબંધી સમસ્યાઓથી રહેશો દૂર

ઈંડા ખાવા આમ તો અનેક લોકો પસંદ કરે છે અને તેનાથી થનારા અગણિત ફાયદા વિશે પણ બધા જાણતા હશે. ...

news

મિનિટોમાં ગાયબ થશે સાંધાનો દુ:ખાવો, આ છે રામબાણ ઈલાજ

શિયાળામાં સાંધાન દુખાવાની સમસ્યા સામાન્ય રીતે બધે જ સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના ...

news

આરોગ્યકારી રહેવા ઈચ્છો છો તો ઉપયોગ કરો કપૂર અને સરસવનો તેલ

સરસવના તેલના પ્રયોગના વિશે આયુર્વેદમાં પણ જોવાઈ શકાય છે. કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં આ ...

news

પુરૂષોને ઈંડાના ક્યું ભાગ ખાવું જોઈએ અને શા માટે ?

આ મિથના કારણે યોક (પીળો ભાગ)માં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે. ઘણા લોકો ઈંડાના વ્હાઈટ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine