Home Remedies - દૂધી અનેક બીમારીઓમાં લાભદાયક

Widgets Magazine

guard
આજે કયુ શાક બન્યુ છે... થોડી જ કેમ ન હોય આ અમારી વચ્ચે થનારો વાર્તાલાપ છે, દૂધી કાપતી વખતે થોડી દૂધી કાચી જ ખાઈ લો. તે ખૂબ જ મીઠી લાગે છે. દૂધીને છીણવાથી તેમાથી નીકળતુ પાણી પી જાવ, કારણ કે તે તેના ખૂબ જ લાભ છે..

- લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે.
- કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે.
- દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે.
- ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે. હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે.
- દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે, જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.
- દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે.
- દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી , હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.
- ચાંદા(અલ્સર) પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે
- દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.
- દૂધીનો રસ
- જો તમને એસીડીટી, પેટની બીમારીઓ અને અલ્સરથી પરેશાન હોય તો ગભરાશો નહી, બસ દૂધીનો રસ પીવો તરત રાહત મળશે.
- ફક્ત દૂધીનુ શાક ખાવાથી જૂનામાં જૂની કબજિયાત મટી જાય છે.
- દૂધ મગજની ગરમીને દૂર કરે છે. દૂધીનુ રાયતુ જાડાંમાં રાહત આપે છે.
- દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે.
- દૂધીના છાલટાથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે. ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.
- દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....

જાંબુ વરસાદમાં થનાર ફળ છે. તેમાં થોડું ખાશાશ હોય છે જેનાથી જીભ એંઠી થઈ જાય છે. તેથી આ ઓછી ...

news

સ્તનપાનનો આ તરીકો ખરાબ કરી શકે છે તમારા બાળકોના દાંત

નાના બાળકોના દાંત ખરાબ થવાની સમસ્યા બહુ સામાન્ય છે. તમને જોયું હશે કે કેટલાક બાળકોના ...

news

જો તમે દુબળા છો તો આ ઉપાય તમારા માટે

કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર ...

news

વરસાદમાં આ રીતે સ્વાસ્થયનો ધ્યાન રાખો

વરસાદના દિવસોમાં સ્વાસ્થય સમસ્યાઓ વધી જાય છે. આ રોગોમાં સામાન્ય ફ્લૂ, તાવ, બેક્ટીરિયલ, ...

Widgets Magazine