ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (04:56 IST)

વૃદ્ધાવસ્થાથી દૂર રાખશે કાજૂ- વાંચો હેરાન કરતા ફાયદા

કાજૂને અમે ઘણા રીતે ઉપયોગ કરીએ છે. સૂકા મેવામાં આ ખૂબ લોકપ્રિય છે. પણ તેમના ઘણા ફાયસા પણ છે જે અમે ચોકાવે છે. કાજૂ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે . આયુર્વેદિક ચિકિત્સક તેના જણાવી રહ્યા છે ફાયદા. 
આ છે કાજૂના ફાયદા
1. કાજૂ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. ચેહરા પર કરચલીઓ નહી પડે છે. કાજૂમાં આયુર્વેદમાં જેનેરિક રસાયનના રીતે જાણીએ છે. આથી આ શરીરને જવાન રાખે છે. 
 
2. કાજૂ ખાવાથી યાદશક્તિ પણ તેજ હોય છે. તેમાં પેટેશિયમ, મેગ્લેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. જેને જ્લ્દી ભૂલવાનો રોગ હોય તેને રોજ કાજૂ ખાવું જોઈએ. 
 
3. કાજૂમાં કેલ્શિયમ પણ હોય છે. આ હાડકાઓને મજબૂત કરે છે. કાજૂ રોજ ખાવાથી સાંધાનો દુખાવો નહી હોય છે. તે સિવાય શરીરની નબળાઈને પણ ઠીક કરે છે. 
 
4. કાજૂ રોજ ખાવાથી દાંત અને મસૂડા પણ મજબૂત હોય છે. તેમાં રહેલ રસાયન દાંતોને ખરવાથી રોકે છે.