Widgets Magazine
Widgets Magazine

Health Tips: ઘા કે દુખાવામાંથી રાહત આપવા ઉપરાંત બીજા ઘણા ફાયદા છે પાન ખાવાના

શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:49 IST)

Widgets Magazine

લગ્ન પાર્ટી સહિત અનેક કાર્યક્રમમાં ભોજન પાન વગર અધુરુ છે. બીજી બાજુ અનેક સ્થાન પર લોકો પાન નિયમિત રૂપે ખાય છે. મોટાભાગના લોકો સ્વાદ માટ પાન ખાય છે પણ પાન ખાવાના અનેક ફાયદા પણ છે. 
 
1. પાનમાં અલ્પ પ્રમાણમાં કપૂરની માત્રા સાથે ત્રણ-ચાર વાર ચાવવાથી પાયરિયા દૂર થાય છે પ્ણ પાનની પીક પેટમાં ન જવી જોઈએ. 
 
2. ખાંસી આવતા પાનમાં અજમો નાખીને ચાવવાથી લાભ થાય છે. 
 
3. કિડની ખરાબ થાય તો પાનનું સેવન કરવુ લાભકારી રહે છે. 
 
4.  વાગ્યુ હોય તો તેના પર પાનને ગરમ કરીને બાંધી દેવુ જોઈએ. તેનાથી દુખાવામાં આરામ મળે છે. 
 
5. દાઝી ગયા હોય તો પાન લગાવવાથી ફાયદો મળે છે. 
 
6. ચાંદા પડી ગયા હોય તો પાનના રસને દેશી ઘી સાથે લગાવવાથી ફાયદો થાય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ભોજનથી સંકળાયેલી આ 5 વાતો, મળશે દુર્ભાગ્યથી છુટકારો

શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક માણસને ભોજન કરતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી ...

news

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે ...

news

Health Tips -ઉનાળામાં શક્કરટેટી ખાવાના ફાયદા

મિત્રો ગરમીનો પારો દિવસો દિવસ વધી રહ્યો છે... તમને ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી ...

news

આ 8 વસ્તુઓ તમારી એકાગ્રતાને ભંગ કરે છે, જરૂર વાંચો

સફળતા માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે કામથી તમારુ ધ્યાન ભટકાવી શકે છે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine