શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 29 જૂન 2016 (17:37 IST)

ગરમી હોય કે વરસાદ , દરરોજ ખાવો ડુંગળી થશે આ 12 ફાયદા

ડુંગળી ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. દરેક રીતે ડુંગળી આરોગ્ય માટે ફાયદાકારી છે . ભલે એ લાલ હોય કે લીલી કે સફેદ ડુંગળી જ ખાવો. અમે જણાવી રહ્યા છે હેલ્દી રહેવા માટે ડુંગળી ખાવાના આ ફાયpata
દા 

ડુંગળીમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. આથી આ વેટ લૉસમાં મદદગાર છે. 
 

ડુંગળીમાં પાણીની માત્રા વધારે હોય છે. લૂ લાગતા ડુંગળીના રસ પીવાથી ફાયદો થશે. 

સવારે ખાલી પેટ ડુંગળીના રસમાં ખાંડ નાખી પીવાથી સ્ટોનની પ્રોબ્લેમ દૂર થાય છે. 

કાચી ડુંગળી ખાવાથી ઈંસુલિન બને છે આથી ડાયબિટીસથી રાહત મેળવવામાં મદદગાર છે. 

 

કાચી ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે જે BP કંટ્રોલ કરવામાં હેલ્પફુલ છે. 


ડુંગળીને પાણીમાં ઉકાળીને એનો રસ પીવાથી યૂરિન રિલેટેડ પ્રોબ્લેમ દૂર થાય છે. 
 

ડુંગળીમાં ફાઈબર વધારે હોય છે અને  રોજ કાચી ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઈંમ્પ્રૂવ થાય છે. 

લીલી ડુંગળીમાં એંટી ઈંફલેમેટરી ગુણ હોય છે આથી ગઠિયા અને અસ્થમાને દૂર કરવામાં મદદગાર છે. 
 

એમાં રહેલ ફાઈટોકેમિક્લસ ઉંઘને વધારવામાં મદદગાર છે . જેને ઉંઘ ન આવતી હોય એને રાત્રે ડુંગળી ખાવી જોઈએ.