રોજ એક લસણની કળી અનેક રોગોનો નાશ કરે છે

ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (00:07 IST)

Widgets Magazine

લસણની માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતો પણ તેને ખાવાથી અનેક હેલ્દી ફાયદા પણ થાય છે. તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે લસણની કે કળી આપણી અંદર પેદા થનારા કેટલા રોગોનો નાશ કરી શકે છે.  આ અનેક બીમારીઓની રોકથામ અને ઉપચારમાં પ્રભાવી છે.  જ્યારે તમે કશુ પણ ખાતા કે પીતા પહેલા લસણ ખાવ છો તો તમારી તાકત વધે છે અને આ એક મહત્વપુર્ણ પ્રાકૃતિક એંટીબાયોટિકની જેમ કામ કરે છે.   આયુર્વેદમાં લસણને જવાન રાખનારું ઔષધ માનવામાં આવ્યુ છે.  સાથે જ આ સાંધાના દુ:ખાવાની પણ અચૂક દવા છે.  આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે લસણ ખાવાથી થનારા આવાજ કેટલાક ફાયદા વિશે.. 

 
આગળ જાણો લસણના ફાયદા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શિયાળામાં બાજરી ખાવાના આ છે 8 ફાયદા..

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ ...

news

બટાકાથી વધુ ગુણકારી છે તેના છાલટા... જાણો આ 5 ફાયદા

બટાકાના ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. મોટાભાગે લોકો બટાકાને છોલીને તેના છાલટ ફેંકી દે છે. ...

news

આ 6 વસ્તુઓ મિક્સ કરીને પીવો મધ... ઝડપથી ચરબી ઓછી થશે

જાડાપણુ કોઈને પણ ગમતુ નથી. પણ આજકાલ દરેક બીજો વ્યક્તિ આનો શિકાર છે. તે તેનાથી મુક્તિ ...

news

બસ એક ચા ઉતારી શકે છે તમારા ચશ્મા... આ રીતે બનાવો 'મેજીક ટી'

મોટાભાગે વધતી વય સાથે જ જોવાની દ્રષ્ટિમાં કમી આવવાથી આંખ નબળી પડવા માંડે છે અને લોકો ...

Widgets Magazine