ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:38 IST)

eye care tips-આંખોની થાક દૂર કરવાના ઉપાય

આજના સમયમાં અમે કલાકો સુધી કંપ્યૂટર અને મોબાઈલ પર કામ કરીને ગાળે છે. જેના કારણે આંખો પર તેનું ગહરો અસર પડે છે. જેનાથી ઘણા પ્રકારના રોગ આંખોમાં થઈ રહ્યા છે. આંખ અમારા શરીરનો અમૂલ્ય અને સંસારને જોવાનો ઉપહાર છે. તેથી અમે આંખોની દેખરેખ કરવામાં બેદરકારી નહી કરવી જોઈએ. એ તેથી કારણકે બેદરકારી તમારા માટે હાનિકારક થઈ શકે છે. 
પણ આ ઉપાયના માધ્યમથી આંખોની થાકને દૂર કરી શકાય છે. એક સારી ઉંઘ આંખ માટે બહુ જરૂરી છે. આ થાકથી દૂર રાખવા માટે જરૂરી છે. સાથે બે ચમચી લઈને તેને થોડીવાર ઠંડા પાણીમાં મૂકો. પછી તેને ઉલ્ટો કરી આંખો પર રાખો. આવું કરવાથી ચમચીની ઠંડકથી તમારી આંખોની થાક દૂર થશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati