ઘરેલુ ઉપચાર - જાણો કયુ જ્યુસ પીવાથી કયો રોગ થશે દૂર

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (05:46 IST)

Widgets Magazine

જ્યુસને શરીર માટે ખૂબ સારુ માનવામાં આવે છે. તેથી પ્રાકૃતિક ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બીમારીઓની સારવાર થઈ શકે છે. તેમા જુદા જુદા ફળો અને શાકભાજીઓનો રસ આપવામાં આવે છે. જેવા કે કારેલા જાંબુ કે દૂધીના જ્યુસમાં સ્વાદ નથી હોતો.   પણ તેનુ જ્યુસ પીવાથી ખૂબ ફાયદો થાય છે. આવો જાણીએ જ્યુસ થેરેપીના કેટલાક સ્પેશ્યલ રહસ્ય જેનાથી તમે તમારી બીમારીઓની સારવાર કરી શકો છો.   
 
1  લોહીની ઉણપ થતા પાલકના પાનનો રસ, મોસંબી, દ્રાક્ષ, સફરજન, ટામેટા અને ગાજરનો રસ લઈ શકાય છે. 
 
2. ભૂખની કમી - લીબૂ, ટામેટાનો રસ લો. ધીરે ધીરે ભૂખ ખુલશે. 
 
3.  ફ્લુ અને તાવ - મોસંબી, ગાજર, સંતરાનો રસ લેવો જોઈએ. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને ફ્લુ તેમજ તાવ જેવા રોગ આસપાસ નથી ફડકતા નથી. 
 
4. એસિડિટી - મોસંબી, સંતરા, લીંબૂ, અનાનસનો રસ લો. એસિડીટીની સમસ્યા આને રોજ લેવાથી જડમાંથી ખતમ થઈ જાય છે. 
 
5. કૃમિ રોગોમાં - લસણ અને મૂળાનો રસ પેટની કૃમિને મારી નાખે છે.  
 
6. ખીલમાં - ગાજર, તરબૂચ અને ડુંગળીનો રસ લો. સ્કિન પ્રોબલેમ્બ્સ ખતમ થઈ જશે.  
 
7. કમળો - શેરડીનો રસ, મોંસબી અને દ્રાક્ષનો રસ દિવસમાં અનેકવાર લેવો જોઈએ. કમળો જલ્દી મટે છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જો દેખાય આ લક્ષણ તો થઈ શકે છે Thyroidની સમસ્યા

રોગ કોઈ પણ હોય માણસ માટે ખતરનાક હોય છે. તેથી થાઈરાઈડ પણ એક ખતરનાક રોગ છે જે શરીરમાં રહેલ ...

news

Throat Pain - ગળામાં દુ:ખાવો હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાતાવરણમાં ધૂળ માટી હોવાને કારણે અનેકવાર ગળુ ખરાબ થઈ જાય છે અને સોજો આવી જાય છે. ગળાના આ ...

news

જૂની થી જૂની પાઈલ્સની સારવાર માત્ર એ ઉપાય થી...

પાઈલ્સ એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને ...

news

ફીગર થી લઈને બ્લ્ડ પ્રેશર સુધી ખ્યાલ રાખે છે વાસી રોટલી

ઘરમાં હમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલા ખાવાને દરેક કોઈ ખાવાથી કંટાળે છે કારણકે આ વાસી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine