માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય

શુક્રવાર, 18 મે 2018 (00:25 IST)

Widgets Magazine

માથાથી પગ સુધીની શરીરની બ્લૉક ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય 
1 ગ્રામ તજ 
10 ગ્રામ કાળા મરી 
10 ગ્રામ તમાલપત્ર 
10 ગ્રામ મગજ 
10 ગ્રામ સાકર(આખી)  
10 ગ્રામ અખરોટ
10 ગ્રામ અળસી 
કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે  
 
બનાવવાની વિધિ- 
 
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ.  એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે.  હાર્ટ પેશન્ટ જો આખા જીવન 
 
દરમિયાન આ ખોરાક  લેતા રહેશે તો  હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

આજે પણ આ સમાજમાં મહિલાઓને પગલાં -પગલાં પર તેમની પવિત્રતાની સાક્ષી આપવી પડે છે. આવું કે એક ...

news

એક્ઝિમા(eczema)ના 3 અસરકારક ઘરેલુ ઉપચાર

1. એલોવેરા - એલોવેરા ત્વચાને ગ્લો કરવા માટે સર્વોત્તમ છે અને એક્ઝિમાને કારણે શુષ્કતાને ...

news

Home Remedies - સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો(See Video)

કુમળી કેરી (ખાખટી) કંદરોડ, પ્રમેહ, યોનીદોષ, વ્રણ તથા અતિસારનો નાશ કરે છે પિત, વાત, કફ અને ...

news

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ

ઘણી વખત ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. આથી ગેસ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine