આ ડાયેટ પ્લાન અપનાવો અને 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડો

મંગળવાર, 22 મે 2018 (08:20 IST)

Widgets Magazine

શુ તમે 7 દિવસમાં 7 કિલો ઘટાડવા માંગો છો ? બની શકે છે કે તમને આ વાત થોડી ગજબ લાગે પણ અમે  તમને પૂર્ણ વિશ્વાસ અપાવીએ છીએ કે જો તમે આ ડાયેટને 7 દિવસ સુધી સારી રીતે અપનાવી લીધુ તો તમે 7  કિલો વજન ઘટાડી લેશો. અનેક વાર લોકો સંકલ્પ કરે છે કે તેઓ હવે વજન ઘટાડી લેશે. પણ ઘણા લોકો માટે આ કરવુ ખૂબ જ મુશ્કેલ હોય છે.  એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે વજન ઘટાડવામાં ડાયેટનો રોલ ખૂબ જ મહત્વનો  છે.  આપણુ 70 ટકા વજન ફક્ટ ડાયેટથી જ કંટ્રોલ કરી શકાય છે. બાકીનુ વજન તમે થોડી એક્સરસાઈઝ કરીને ઓછુ કરી શકો છો. એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે અને આ સાત દિવસ જો તમે તમારા પર ધ્યાન આપશો તો તમે જરૂર પાતળા થઈ જશો. તો ચાલો આવો જાણીએ 7 દિવસનુ ડાયેટ કેવુ હોવુ જોઈએ. 
 

 
પ્રથમ દિવસ - આ આપણા ડાયેટનો સૌથી જરૂરી દિવસ છે. તેની શરૂઆત કંઈક હેલ્ધી અને હલકુ ખાઈને કરવી 
જોઈએ. જેમા ફક્ત ફ્રૂટ્સ જ હોવા જોઈએ.  તમે આખો દિવસ ફળ સિવાય કોઈ વસ્તુ ખાવાની નથી. ફળમાં ફક્ત 
કેળા છોડીને બાકી બધા ફળ ખાઈ શકો છો. આ ઉપરાંત પુષ્કળ પાણી પીવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા

ગરમીમાં બરફ અમને બધાને સારી લાગે ચે પણ ઠંડી રસીલી બરફના કેટલાજ બીજા પણ પ્રયોગ છે. જે ...

news

શુ છે નિફા વાયરસ (Nipah virus), જાણો તેના લક્ષણ અને બચવાના ઉપાય

કેરલના કોઝીકોડમાં સરકારે એક અજ્ઞાત ઈંફેક્શનન કારણે હાઈ એલર્ટ જાહેર કર્યુ છે. જાણવા મળ્યુ ...

news

નારિયેળ પાણી છે આરોગ્યનો સાથી(See Video)

નારિયેળ પાણી છે આરોગ્યનો સાથી

news

આ સિમ્પલ ડ્રિંક તમને થોડાક જ દિવસોમાં સ્લિમ બનાવી દેશે

ગરમીની ઋતુ પોતાનો રંગ ઝડપથી બતાવી રહી છે. આ ઋતુનો એક ફાયદો છેકે તમે તમારુ વજન ઝડપથી ઘટાડી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine