સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

જો તમને પણ Love bites પસંદ છે તો જરૂર વાંચો આ ખબર

Love bites
લવ બાઈટના નામ સાંભળતા જ સમજી ગયા હશો કે અમે કઈ વાત વિશે વાત કરી રહ્યા છે. આ નિશાન શરીર પર ઉભરાઈ જાય છે, જ્યારે વધારે જોરથી શરીરના કોઈ અંગ પર કિસ કે બાઈય કરાય તો. પાર્ટનરની સાથી ઈંટિમેટ થતા સમયે લવ બાઈટસ આપવી સામાન્ય વાત છે પણ શું તમને ખબર છે કે આ તમારા આરોગ્ય 
માટે હાનિકારક હોઈ શકે છે. 2011માં ન્યૂજીલેંડની 44 વર્ષની મહિલાને લવ બાઈટના કારણે ડાબા હાથમાં પેરેલાઈજ થઈ ગયું હતું. આજે અમે તમને એવા જ 4 કારણ જણાવી રહ્યા છે કે શા માટે  Love bites તમારા માટે ખતરનાક થઈ શકે છે. 
. ઓરલ હર્પીસ વાયરસ 
જો તમે પાર્ટનરને ઓર્લ હર્પીસ છે અને તેથી એ તમને લવ બાઈટ આપે છે તો તમારી સ્કિનમાં આ વાયરસ ફેલી શકે છે. આ વાયરસથી મોઢાની આસપાસ જેમકે હોંઠ, દાંતની પાસે અને અંદર ગાળની બાજુ ઘા હોય છે. તેથી જે કોઈ માણસને આ વાયરસ હોય, તેને આ લવ બાઈટ આપવુ અવાઈડ કરવું જોઈએ. 
2. આયરનની ઉણપ 
જો તમારી ડાયેટમાં આયરનની ઉણપ છે તો તમે બહુ જલ્દી લવ બાઈટના નિશાન બની જાય છે. જેનો કોઈ સારવાર નથી. એનિમિયાથી બચવા માટે બસ તમારી ડાઈટમાં પાંદડાવાળા શાક શામેળ કરો. 
3. હમેશા માટે નિશાન 
એવા લોકો જેની સ્કિન વધારે સફેદ હોય છે. તેના માટે લવ બાઈટ ખતરનાક હોઈ શકે છે. આ કારણે સ્કિન પર થોડા દિવસ કે હમેશાના નિશાન રહી શકે છે.