Widgets Magazine

Diabetes Care - સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુઓ તો ડાયાબીટીસથી બચી જશો

ગુરુવાર, 25 મે 2017 (10:49 IST)

Widgets Magazine

 
ડાયાબીટીસ-2ના સંકટથી બચવા માટે નાસ્તામાં દલિયાનુ સેવન જરૂર કરો. એક અભ્યાસ મુજબ રોજ ફાયબરથી ભરપૂર ભોજન વિશેષકરીને દલિયાનુ સેવન કરવાથી ડાયાબિટીસ-2 થવાનુ સંકટ પાંચ ગણુ ઓછુ થાય છે. 
 
નોર્વેજિયન યૂનિવર્સિટી ઓફ સાયંસ અને લંડનના ઈંપીરિયલ કોલેજના શોધકર્તાઓએ આ અભ્યાસ કર્યો. તેમણે લગભગ આઠ દેશોન 41 હજાર દર્દીઓના ડેટાના આધાર પર આ પરિણામ કાઢ્યુ. 
 
ડાયબિટોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે કરવાથી ડાયાબિટીઝ-2નુ સંકટ 18 ટકા ઓછુ થઈ જાય છે. શોધકર્તા આ માટે દલિયા અને સોનેરી રંગના ચોખા સૌથી સારા બતાવ્યા છે. તેમના મુજબ તેમા સૌથી વધુ ફાયબરની માત્રા હોય છે. 
 
એક બાઉલ કોર્નફ્લેક્સમાં 0.3 ગ્રામ, અનાજ અને ફળોનું મિશ્રણથી 3 અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી ફક્ત 1.3 ગ્રામ ફાઈબર મળે છે. જ્યારે કે દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
 
બીપી પર પણ નિયંત્રણ રાખે છે 
 
ફાઈબરથી ભરપૂર નાસ્તાનું સેવન ડાયાબિટીઝ-2નુ સંકટ ઓછુ કરવા ઉપરાંત હાઈ બીપી પર નિયંત્રણ, વજન ઓછુ કરવા અને કેંસર માટે જવાબદાર અણુઓને પણ શરીરની બહાર કાઢે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Home Tips - ઔષધીય ગુણોથી ભરપૂર છે મેહંદી

મેહંદીનુ નામ આવતા જ તમારા મગજમાં હાથ પર રચાયેલી સુંદર ડિઝાઈન કે પછી સફેદ વાળને છુપાવવા ...

news

Diet Fitness - દૂધ અને કેળા એકસાથે ન ખાશો.. નહી તો થશે આ બીમારીઓ

આપણને બધાને મિલ્કશેક અને સ્મૂધીઝ પસંદ હોય છે. ગરમીના દિવસોમાં મોસમી ફળ અને દૂધનુ મિશ્રણ ...

news

Health Tips - જો તમે પણ ખાલી પેટ TEA પીતા હોય તો થઈ જાવ સાવધાન

ચા ની ચુસ્કી લેવી બધાને પસંદ હોય છે. અનેક લોકોના દિવસની શરૂઆત ચા ના વગર અધૂરી રહે છે. એક ...

news

Health tips- Sun stroke થી બચાવશે આ 5 અસરદાર ઉપાયો(video)

ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ દિવસોમાં લૂ લાગવી સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે લૂ લાગવાનુ ...