જૂની થી જૂની પાઈલ્સની સારવાર માત્ર એ ઉપાય થી...

મંગળવાર, 25 જુલાઈ 2017 (15:16 IST)

Widgets Magazine

એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને જણાવવાથી હિચકિચાવે છે. જો આ રોગને અનજુઓ કરાય તો આ વધવા લાગે છે. જે કોઈ ગંભીર પરેશાનીનો કારણે બને છે. પાઈલ્સની સમસ્યા વધારે પણું 50 વર્ષની ઉમ્રથી વધારે લોકોને હોય છે. પાઈલ્સ થતા પહેલા દુખાવો અને બળતરા રહે છે પણ જો સમસ્યા વધારે ગંભીર થઈ જાય તો બ્લીડિંગ થવા લાગે છે. 
પાઈલ્સમાં દુખાવોના કારણ એનલ કે રેક્ટલ એરોયાની બ્લ્ડ વેસલસ મોટી થાય છે. જો તમે આ સમસ્યાથી ગસ્ત છો તો ડાકટરને જણાવો અને સલાહ લો. અને ઘરે તેનું નાનું-મોટું સારવાર કરવાની કોશિશ કરો. 
 
નારિયેળ
નારિયેળના છૂના સળગાવી  તેની રાખને એક બૉટલમાં ભરી લો. આ રાખને દૂધ કે પાણી સાથે લો. ધ્યાન રાખો કે ત્રણ ગ્રામ રાખને ખાલી પેટ દિવસમાં 3 વાર ઉપયોગ કરો. કેટલી પણ જોની પાઈલ્સ હોય તેનાથી અસર થશે.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાઈલ્સ સંક્રમણ બવાસીર દુખાવો સમસ્યા Dukahava Dukhavo Gharelu Upchar Piles- Home Remedies

Loading comments ...

આરોગ્ય

news

ફીગર થી લઈને બ્લ્ડ પ્રેશર સુધી ખ્યાલ રાખે છે વાસી રોટલી

ઘરમાં હમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલા ખાવાને દરેક કોઈ ખાવાથી કંટાળે છે કારણકે આ વાસી ...

news

માત્ર એક કેળા ખાવાના ફાયદા

જેમકે સેક્યુલાઈટથી છુટ્કારો અપાવે છે.

news

ડેંગૂ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે લાભદાયક કોળુ

ડેંગૂ અને ચિકનગુનિયાની ચપેટમાં આવેલા દર્દીઓના આરોગ્યને તંદુરસ્ત કરવામાં કોળુ લાભકારી ...

news

ચક્કર આવવાની સમસ્યા હોય તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

ચક્કર આવવાના , માથું ઘૂમવાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં અક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine