મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Try this : કપડાંમાં સફેદી લાવવા આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

કોઈ ક્લાસ જોઈન કરો - જો તમને ઘરે એક્સરસાઈઝ કરવાની આળસ આવતી હોય તો ડાંસિગ ક્લાસ કે એરોબિક્સ ક્લાસ જોઈન કરી લેવો જોઈએ.

બળતરામાં રાહત મળશે - જો શરીરનો કોઈ ભાગ દાઝી ગયો હોય તો તરત જ કેળુ મસળીને લગાવી દો. બળતરામાં તરત રાહત મળશે.

કરો માઈક્રોવેવ - જો વેસ્ટનટ(નાની અખરોટ)ના છાલ કાઢવામાં તકલીફ થતી હોય તો તેનુ શેલ કાઢી થોડીક સેકંડ માટે માઈક્રોવેવ કરો

કપડાંમાં સફેદી લાવવા માટે - જો સફેદ કપડા પીળા પડી ગયા હોય તો કોબીજને ઉકાળીને એ પાણીથી કપડાં ધોઈ નાખો. તેમની સફેદી ચમકી ઉઠશે.