શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2017 (15:56 IST)

Tulsiની ચા છે Headacheની દવા

તુલસી માથાના દુખાવા માટે એક સારી દવા છે કારણકે આ માંસપેશીઓને આરામ આપે છે. તુલસી અને ચંદનના પેસ્ટને માથા પર લગાવાથી તરત તનાવ અને માંસપેશીઓના ખેચાવના કારણે થઈ રહ્યા દુખાવાથી રાહત મળે છે. દિવસમાં એક કે બે વાર તુલસીની ચા પી શકો છો. તુલસીની ચા બવાના માટે ગરમ પાણીમાં ચાની પત્તી, દૂધ, આદુનો ટુકડો અને તુલસીના પાન નાખીને ઉકાળો અને તેને ગાળીને ધીમે ધીમે પીવો. તમારું માથાનો દુખાવો તરત જતું રહેશે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો