પાણી પીને 10 દિવસમાં ઘટાડો વજન.. જાણો કેવી રીતે...

ગુરુવાર, 22 માર્ચ 2018 (14:51 IST)

Widgets Magazine

નેચરલ મેડિસીનમાં વોટર થેરેપી દ્વારા ઓછુ કરવાની સંપૂર્ણ રીત સમજાવવામાં આવી છે. તેમા બતાવાયુ છે કે કેવી રીતે ચોક્કસ માત્રામાં પાણી પીને આપણે વજન ઘટાડી શકીએ છીએ. બ્રિટનની વેલનેસ એક્સપર્ટ અને કોચ શાઉના વૉકર પણ વોટર થેરેપીને લઈને એક્સપેરિમેંટ્સ કરે છે. વૉકરનો દાવો છે કે તેમના દ્વારા બતાવેલ રીતથી વ્યક્તિ ફક્ત 10 દિવસમાં 4થી 5કિલો વજન ઘટાડી શકે છે. જો કે તેમનુ કહેવુ છેકે દરેક વ્યક્તિની ખાવા અને સૂવાની ટેવ જુદી જુદી હોય છે.  આવામાં રિઝલ્ટમાં થોડુ ઘણુ અંતર હોઈ શકે છે. કેવી રીતે કામ કરે છે પાણી... જાણો આનુ સાયંસ... 
 
પાણી મેટાબૉલિજ્મ સુધારીને વજન ઘટાડે છે.. 
- એક્સપર્ટ મુજબ બૉડીને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી તેના બધા ફંક્શન્સ યોગ્ય રીતે થાય છે. જ્યારે ફંક્શન યોગ્ય રહેશે તો બોડીનુ મેટાબોલિજ્મ સારુ રહેશે. મેટાબૉલિજ્મ જેટલુ સારુ રહેશે એટલુ વજન ઓછુ રહેશે.  
- વધુ પાણી પીવાથી કેલોરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. સાયંસની ભાષામાં આને રેસ્ટિંગ એનર્જી એક્પેંડિચર કહે છે. સ્ટડીઝ મુજબ પાણી પીવાના 10 મિનિટની અંદર જ રેસ્સિંગ એનજ્રી એક્પેંડિચર 24થી 30 ટકા વધી જાય છે. આ રીતે જેટલુ વધુ પાણી પીવામાં આવશે કેલોરી બર્ન કરવાની ક્ષમતા એટલી જ વધી જશે. 
 
- ઉઠતા જ પીવો પાણી - ઉઠતા જ સૌ પહેલા ખાલી પેટ દોઢ ગ્લાસ પાણી પીવો. તેનાથી વજન ઘટવામાં મદદ મળશે. સાથે જ બ્રેનને પર્યાપ્ત એનર્જી મળશે. જેનાથી તે આખો દિવસ એક્ટિવ રહેશે. 
 
- ચા કે કોફી પછી - દિવસમાં ચા કે કોફી પીવાના 5-10 મિનિટ પછી અડધો કે એક ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી બોડીમાં એસિડની ઈફેક્ટ અને વજન ઓછુ થશે. 
 
- નાસ્તા પહેલા અને પછી - ઉઠવાના 1-2 કલાક પછી.. નાસ્તો કરતા પહેલા અને પછી 1 ગ્લાસ પાણી પીવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ 6 વસ્તુઓ ખાવી

જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતી કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા ...

news

આ 5 હેલ્થ પ્રાબ્લેમ વાળા છોકરાઓ થઈ જાઓ સાવધાન, છોકરીઓ તમને કરી શકે છે રિજેક્ટ

હો તમે આ 5 માંથી કોઈ પણ હેલ્થ પ્રાબ્લેમ છે તો તેને જ્લ્દી ઠીક કરી લો. છોકરીઓ તે છોકરાઓને ...

news

Flat Belly Diet - પેટની ચરબી ઓછી કરવા અપનાવો આ 5 ટિપ્સ

આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને ...

news

જમ્યા પછી ઠંડુ પાણી ક્યારે નહી પીવુ જોઈએ

ભોજન કર્યા બાદ અમે ક્યારે કયારે કેટલાક એવા કામ કરે છે જેથી અમારા શરીર અને સ્વાસ્થય પર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine