શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : રવિવાર, 4 સપ્ટેમ્બર 2016 (15:36 IST)

એસેડીટી માટે ઘરગથ્થુ ઉપચાર

* ઠંડુ દુધ પીવાથી એસેડીટી ઓછી થાય છે. 

* સલાડમાં મૂળા લઇને તેની પર કાળા મરી ભભરાવીને ખાવાથી પણ એસેડીટીમાં રાહત થાય છે. 

* એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી કાળામરીનો પાવડર અને અડધૂ લીંબુ નીચોવી પીવાથી પણ એસેડીટીમાં રાહત થાય છે. 

* આદુ અને પરવળનો ઉકાળો પીવાથી એસેડીટી ઓછી થાય છે. 

* જાયફળ અને સુંઠનું એક ચપટી ચૂર્ણ લેવાથી પણ એસેડીટીમાં રાહત થાય છે.